ABADASAKUTCH

અબડાસામાં ઠંડી નું કહેર વધતાં બરફ જામવા લાગ્યો 

૧૫-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

સ્ટોરી :- રમેશભાઈ ભાનુશાલી – નલીયા

અબડાસા કચ્છ :- અબડાસા તાલુકાના નાની વમોટીવિ સ્તારમાં સવારના વધારે ઠંડીના કારણે ટુ વ્હીલ ઉપર બરફ જામી ગયું હતું ગામના ખેડૂતો ખેતરે જવાનું પણ ટાળી રહ્યા હતા જે સવારના 6:00 વાગે ખેતરે જાય તે લોકો દસ વાગ્યે જવાનું રાખ્યું હતું ગાયો ભેંસોને પણ ઠંડીના કારણે માલધારીઓ પણ મોડેથી સીમાડા ચરાવવા માટે લઈ જવા લાગ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!