MORBIMORBI CITY / TALUKO

મોરબી એડિવિઝન પોલીસ ની પેટ્રોલિંગમાં નીકળેલ પીસીઆર ની ટીમની પ્રમાણિકતા 

મોરબી એડિવિઝન પોલીસ ની પેટ્રોલિંગમાં નીકળેલ પીસીઆર ની ટીમની પ્રમાણિકતા

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

મોરબી ખાતે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ભરતભાઈ ઠાકરશીભાઈ બાવળીયા હેડ કોન્સ્ટેબલ તેમજ તેની ટીમના દિલીપભાઈ જીવાભાઈ છૈયા પોલીસ મથકેથી પીસીઆર વહન સાથે જુના બસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન તારીખ 6 2 2023 ના રોજ સાંજના પાચક વાગ્યાના સુમારે જુના બસ સ્ટેન્ડમાં મોરબી થી રાજકોટ ઇન્ટરસિટી બસમાં જતા મહિલા મુસાફરનું ઉતાવળમાં લેડીઝ પર્સ બસ સ્ટેશનમાં ભુલાઈ ગયું હોય જેમાં સોનાના બુટીયા તેમજ રોકડ રકમ હોય જે મહત્વના ડોક્યુમેન્ટ સાથેનું લેડીઝ પર્સ પેટ્રોલિંગમાં પોલીસને મળેલ હોય જે મૂળ માલિકના પુત્રને ખરાઈ કરી પરત આપ્યું હતું જેથી નોંધનીય છે કે કાયદો વ્યવસ્થાના રખેવાળ એવા પોલીસ કર્મચારીઓ ના હદયમાં માનવતા ઝગમગી રહી છે જેથી 24 કલાક ઓન ડ્યુટી પોલીસ પ્રજાની સેવામાં તત્પર રહે છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી પરંતુ માનવતાની દ્રષ્ટિએ આ કારમી મોંઘવારીમાં કીમતી મહત્વના ડોક્યુમેન્ટ સાથે રોકડ રૂપિયા સાથે સોનાના બુટીયા વાળું પાસ પરત મૂળ માલિકને આપીને પરમાણીકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેથી મોરબી જિલ્લા પોલીસ વડાએ આવા પ્રમાણિક પોલીસનો સન્માન કરવું જોઈએ તે આજના આધુનિક યુગ ની લાગણી અને માંગણી યોગ્ય છે
જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!