BANASKANTHADHANERA

ધાનેરા તાલુકાના મગરાવા ગામે હોળી મહોત્સવ યોજાયો હતો

=”ધાનેરા તાલુકાના મગરાવા ગામે હોળી મહોત્સવ યોજાયો હતો આજે મગરાવા ખાતે શાસ્ત્રોક્ત વિધિ કરી હોલીકા દહન કરવામાં આવ્યું હતું ગામ ના મોટી સંખ્યા માં લોકો એ હોળી ના દર્શન કર્યા હતા. ગામ ના ભાવિક ભકતો દ્વારા પૂજાવિધિ કરી ધાણી ,ચણા,ખજુર,મગફળી, શ્રીફળ હોમી અને પાણીનો અભિષેક કરી હોળીની પ્રદક્ષિણા કરવામાં આવી હતી.”

અહેવાલ.મસુંગ ચોધરી

Back to top button
error: Content is protected !!