SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકોની ૭૭૦ દિકરીઓના ભવિષ્યની કામના કરતા દૂધ સંઘના ચેરમેન

તા.23/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.સુરસાગર ડેરી વઢવાણ સંયોજીત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના પશુપાલકોની દિકરીઓના ભવિષ્ય માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત રૂા.૨૫૦/- લેખે પ્રથમ હપ્તા પેટે પોસ્ટ ઓફીસ,સુરેન્દ્રનગર ના અધિકારીઓને રૂા.૧૯૨૫૦૦- નો ચેક અર્પણ કરતા દૂધ સંઘના મેનેજીંગ ડીરેકટર ગુરદિતસિંગ દૂધ સંઘ સંયોજીત તમામ દૂધ સહકારી મંડળીઓના પશુપાલકોની દિકરીઓના ઉજજવળ ભવિષ્ય માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત રૂા.૨૫૦ નો પ્રથમ હપ્તો ભરવાનુ દૂધ સંઘના ચેરમેન બાબાભાઈ ભરવાડ તથા નિયામક મંડળના સભ્યોએ તા.૨૪/૦૮/૨૦૨૨ ના બેઠકના ઠરાવનં.પ થી સર્વાનુમતે નકકી કરેલ હતુ જે અંતર્ગત આજરોજ ૭૦ દિકરીઓના પોસ્ટ વિભાગની નાની બચત યોજનામાં સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત પ્રતિ ખાતા દીઠ રૂ.૨પ- લેખે કુલ રૂા.૧૫૦૦ પોસ્ટ ઓફિસ સુરેન્દ્રનગરની વડી કચેરીની ઓફિસને ચુકવી આપેલ છે આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૮૨૯ દીકરીઓને રૂ.૨૫૦ મુજબ કુલ કિ.રૂ.૨,૦૭,૨૫૦/- ની સહાય દૂધ સંઘ દ્વારા ચવવામાં આવેલ છે આ ભગીરથ યોજનામાં દૂધ સંઘ હજી પણ શકય તેટલા તમામ પ્રયત્નો કરી વધુમાં વધુ બાળાઓને આ યોજના નીચે આવરી લઈ તેઓનું ભવિષ્ય ઉજજવળ બને તેવી ધનિષ્ટ કામગીરી કરવાનો દઢ વિશ્વાસ ચેરમેન તધા મેનેજીંગ ડીરેકટરએ વ્યકત કરેલ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!