ધાનેરા પોલીસ સ્ટેશન ની હદ માંથી પોષ ડોડા નો મોટો જથ્થો ઝડપાયો રાજસ્થાન તરફ જતી ટ્રક માંથી અંદાજે 1 કરોડ ના પોષ ડોડા મુદ્દામાલ સાથે ઝડપાયા મહારાષ્ટ્ર થી રાજસ્થાન તરફ જતી ટ્રક માં તપાસ કરતા પોષ ડોડા નો મોટો જથ્થો ઝડપાયો પોષ ડોડા ની ટ્રક અને બે લોકો ની અટકાયત કરી આગળ ની તપાસ હાથ ધરાઈ ધાનેરા પોલીસ ને મોટી માત્રા માં પોષ ડોડા ઝડપવામાં સફળતા મળતા એસ ઓ જી પોલીસ પણ ધાનેરા નેનાવા બોડર પર ટ્રક ની તપાસ હાથ ધરતા ધાનેરા પોલીસ ને મળી મોટી સફળતા”
અહેવાલ માંસૂંગ ચોધરી
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.