BANASKANTHAPALANPUR

પાલનપુર ના ગૌ માતાને પ્રેમ ધરાવતા સ્વર્ગી ગોમતી બા ને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા અનેક મહાનુભવો હાજરી આપી

11 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગૌ માતાને પ્રેમ ધરાવતા સ્વર્ગી ગોમતી બા ને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા અનેક મહાનુભવો હાજરી આપી.જીવ દયા પ્રેમી ગૌતમભાઈ કેલાએ સ્વર્ગીય ગોમતીબા ની ફોટાની સ્મૃતિપાસે ગાય માતાની આરસની મૂર્તિ અર્પણ કરી.પાલનપુરના 92 વર્ષના સ્વર્ગીય ગોમતી બા જેમની શ્રદ્ધાંજલિ લક્ષ્મણ ટેકરી હોલમાં આજરોજ ના કાર્યક્રમમાં શહેરના વેપારીઓ પત્રકારો . સગા સંબંધીતેમજ જિલ્લાના ધારાસભ્ય અનિકેત ઠાકર તેમજ નગરપાલિકા મહિલા પ્રમુખ કિરણબેન રાવલ તેમના પતિ દેવેન્દ્ર રાવલ નગર સેવક આશાબેન રાવલ જેવા અનેક મહાનુભાવો હાજરી આપી હતી આ ઉપરાંત પાલનપુર જીવ દયા પ્રેમી એવા ગૌતમભાઈ કેલાએ ગોમતીબાની છબી ફુલહાર ચડાયા બાદ તેમના દીકરા દિપકભાઈ ને ગાય માતાની આરસની મૂર્તિ અર્પણ કરતા પરિવારના લોકો ભાવુક બની ગયા ગોમતી બા ની યાદમાં હાજર રહેલા દરેકને ગંગાજલ ની બોટલ તેમજ પંખીઓ માટે જાર ના પેકેટ અર્પિત કર્યા હતા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!