BANASKANTHADHANERA

ધાનેરા ના જાડી અને સેરા ગામ વચ્ચે અકસ્માત ની ઘટના અકસ્માત માં બે યુવાનો ના કમકમાટી ભર્યા મોત

ધાનેરા ના જાડી અને સેરા ગામ વચ્ચે અકસ્માત ની ઘટના અકસ્માત માં બે યુવાનો ના કમકમાટી ભર્યા મોત અને એક ઘાયલ બાઈક અને જીપ ગાડી વચ્ચે મોડી રાતે બની અકસ્માત ની ઘટના 18 વર્ષીય અરવિદ અને 26 વર્ષીય મહેન્દ્ર નું ઘટના સ્થળે મોત જ્યારે 28 વર્ષીય ચેતન થયો ઇજાગસ્ત સમગ્ર ઘટના ની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૂર્તક ની લાસ ને પી.એમ અર્થે ખસેડી 108 મારફતે ઇજાગસ્ત ને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો અકસ્માત માં બે ઠાકોર સમાજ ના યુવાનો ના મોત થતા સમાજ અને તાલુકા માં અરેરાટીનો માહોલ અકસ્માત માં બાઈક પર જઈ રહેલા જ બાઈક ચાલક સાથે અન્ય બે લોકો બન્યા ભોગ ..

અહેવાલ માંસુંગ ચોધરી ધાનેરા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!