BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

આ ગુજ્જુ સોશિયલ મીડિયા નિષ્ણાંત નાની વયમાં મોટા કાર્યો સિદ્ધ કરી રહ્યો છે.

ખુબ ઓછા સમયમાં જ સોશિયલ મીડિયાએ રાજકારણ, કાર્યસ્થળ, ગૃહસ્થ જીવન અને અન્યત્ર એક મહત્વપુર્ણ સ્થાન મેળવી લીધું છે. માર્કેટીંગના ક્ષેત્રમાં સૌથી એફોર્ડેબલ અને ઈફેક્ટીવ રસ્તો સોશિયલ મીડિયા તરફ લઈ જાય છે. આજે દરેક વ્યક્તિ કે સંસ્થાને સોશિયલ મિડિયા પર એક અસરકારક છાપ છોડીને સફળ થવુ હોય છે. આ ઈચ્છાને સફળ બનાવવા અને કોઇની મહેનત વ્યર્થ ન જાય તે માટે આપણા ગુજરાતના સોશિયલ મિડિયા વિશેષજ્ઞ ભાર્ગવ રવિભાણ ખુબ જ પ્રયત્નો કરી રહ્યો છે.

ભાર્ગવ રવિભાણ સોશિયલ મીડિયાના માધ્યમથી મહત્તમ કલાકારો, નેતાઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓને આગળ વધવામાં મદદ કરવા માંગે છે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેનાથી જોડાયેલ કલાકારો અને અન્ય લોકો માટે કઈક પ્રભાવશાળી અને મદદ રૂપ બને તેવા પ્રયત્નો કરવાની ઝંખના સતત તેના મનમાં રહે છે.

જ્યારે તમે સોશિયલ મીડિયાને ભાર્ગવ રવિભાણ ની નજરથી જુઓ તો અન્વેષણની રાહ જોતી એક વિશાળ સંભવિત તક જોવા મળે છે. કલાના ક્ષેત્રને જ્યારે અનસ્ટેબલ ઇન્કમ સોર્સ તરીકે જોવાઈ છે. આવી સ્થીતિમાં ભાર્ગવ રવિભાણ લોકો ને એક અનન્ય અને મજબુત ઓળખ ઉભી કરવા શક્ય તે મદદ કરે છે. ખાસ કરીને બિઝનેસમેન, નેતા, કલાકારો અને સેલિબ્રિટીઓ ને આગળ લાવી શકાય તે માટે તમામ પ્રયત્નો કરે છે.

ભાર્ગવ રવિભાણ એ ઘણા ખ્યાતનામ કલાકારો અને ઉદ્યોગોની સફળતાને વેગ આપવા પોતાનુ યોગદાન આપેલ છે. તેઓએ આપણા રાજય ના ઘણા બધા ઈનફ્લુએન્સર્સ અને રાજકારણીઓ સાથે કામ કરી ચુક્યા છે. સરકારની સારી નિતિઓ અને અનિવાર્ય માહિતિ લોકો સુધી પહોંચે તે માટે પણ ભાર્ગવ રવિભાણ એ અનેક પ્રયાસો કરેલ છે. આ ઉપરાંત ભાર્ગવ રવિભાણ ની એજન્સી ‘ભાર્ગવ ડિઝાઇન’ સોશીયલ મિડિયા માર્કેટીંગ માટે ખુબ જાણીતી છે. ધ્રુમીલે નાની વયમાં દરેક ક્ષેત્રે ઉત્તિર્ણ કાર્યો કરી એક અસરકારક છબી ઉભી કરેલ છે.

આપણા ગુજરાતી ઇન્ડસટ્રી માટે યોગદાન આપવાની ધગશ, સતત મહેનત અને યથાર્થ ઉદ્દેશના કારણે ભાર્ગવ રવિભાણ ની લોકો ખુબ પ્રશંસા કરે છે. તેના કામના લિધે લોકોમાં તેના પ્રત્યે એક અતુટ વિશ્વાસ કેળવ્યો છે. તે પોતાની સર્જનાત્મકતાને જીવંત રાખવામાં માને છે. તે હેતુથી જ ભાર્ગવ રવિભાણ સતત કઈક નવુ અને કઈક મદદરૂપ કર્યા કરે છે.

આ ઉપરાંત ભાર્ગવ રવિભાણ દ્વારા દેશ અને પ્રદેશની અનેક કંપનીઓ સાથે મળીને પોતાની આવડત થકી આગવું સ્થાન મેળવ્યું છે ગુજરાત ટુરિઝમ, કુસુમ વિલાસ પેલેસ (ઉદયપુર), ગુજરાત ભાજપ આવી અનેક સંસ્થાઓ સાથે મળીને ગ્રાફિક ડિઝાઇનિંગ માટેની કામગીરી કરી રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!