MAHISAGARSANTRAMPUR

રિપોર્ટર….
અમિન કોઠારી
મહીસાગર

પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. શ્રી ચિરાગ કોરડિયા તથા
મહીસાગર જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી રાકેશ બારોટ નાઓએ ગુમ-અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે સ્પેશીયલ ડ્રાઇવનુઆયોજન કરેલ હોય તથા ગુના નાં કામે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના કરેલ…..

 

 

જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી. આર. ડી .ભરવાડ
તથા પો.સ.ઇ. શ્રી. પી.એમ.મકવાણા ની સૂચના અને મા્ગદર્શનહેઠળ
એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી.

તે દરમ્યાન એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી. આર.ડી.ભરવાડ નાઓની
ચોક્કક્કસ બાતમી હકિકત આધારે સ્ટાફના માણસોએ સંતરામપરુ પો.સ્ટે. ફ.ગ.ુર.ન.ં
૪૦૯/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ મુજબ ના ગુંનહાના કામના આરોપી

ભૂપેન્દ્ર દલસખુ ભાઇ બરજોડ રહે. ઝાલદડા તા- સંતરામપુર જી-મહીસાગર નાને ભોગ બનનાર સાથે જુનાગઢ જિલ્લાના માણાવદર ખાતેથી ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!