IDARSABARKANTHA

એસ.ટી વિભાગમાં ટ્રાફીક ઇન્સ્પેકટર ની ફરજ બજાવતા કર્મચારી નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો..

સાબરકાંઠા…

એસ.ટી વિભાગમાં ટ્રાફીક ઇન્સ્પેકટર ની ફરજ બજાવતા કર્મચારી નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો.. ઈડર બસ સ્ટેન્ડ ખાતે કર્મચારી નિવૃત્ત થતાં વિદાઈ સમારોહ યોજાયો હતો…

સાબરકાંઠા એસ.ટી વિભાગ માં ટ્રાફીક ઇન્સ્પેકટર ની ફરજ બજાવતા કર્મચારી નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો હતો.. ઈડર બસ સ્ટેન્ડ ખાતે ફરજ બજાવતા કર્મચારી વિક્રમસિંહ વાઘેલા નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો હતો.. સાબરકાંઠા વિભાગના કર્મચારીઓ તેમજ સમાજનાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.. જીવણ કાર્યકાળ દરમીયાન પોતે પ્રતીનિસ્થ વ્યક્તિત્વ ધરાવનાર કર્મચારી વિક્રમસિંહ વાઘેલા ટ્રાફીક ઇન્સ્પેકટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા.. ત્યારે કર્મચારી નિવૃત્ત થતાં ઈડર બસ સ્ટેન્ડ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો ત્યારે સમાજનાં અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.. તેમજ નિવૃત કર્મચારીના વિદાઈ સમારોહમાં મહંતો મહેમાનો અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર હિમતનગર અને ઈડર વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!