BANASKANTHADHANERA

ધાનેરા માં અવારનવાર ચોરી ની ઘટનાઓ ને તસ્કરો અજામ આપતા હોય છે

ધાનેરા માં અવારનવાર ચોરી ની ઘટનાઓ ને તસ્કરો અજામ આપતા હોય છે અનેક ફરિયાદો થવા છતાં તસ્કર રાજ યથાવત છે ખાખી નો ખોફ કમ થતા ફરી તસ્કરો મેદાન માં જોવા મળ્યા છે એન કે ફૂટવેર માં રાત્રે ચાર તસ્કરો એ હાથ ફેરો કર્યા બાદ દુકાન માં પડી રહેલા માલ સમાન ને આગ લગાડી તસ્કરો રફુચક્કર થયા હતા સમગ્ર ઘટના ના cctv પણ સામે આવ્યા છે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઇ છે ચોરી બાદ આગ લગાડવાની ઘટના પ્રથમ બની છે જેથી વેપારીઓ માં જબરદસ્ત આક્રોશ છે રાત્રે પેટ્રોલીગ સામે પણ સવાલો ઉભા થયા છે સતત પેટ્રોલીગ ના દાવા વચ્ચે તસ્કરો બેફામ બનતા ધાનેરા માં ખાખી નો ખોફ કમ થયા નું સામે આવ્યું છે ત્યારે ધાનેરા પોલીસ આવા તસ્કરો સામે ક્યારે કડક કાર્યવાહી કરી સ્થાનિકો ને તસકર રાજ માંથી મુક્તિ અપાવે એ જોવાનું રહ્યું

અહેવાલ માસુંગ્ ચોધરી

Back to top button
error: Content is protected !!