AVASANNONDH-BESNUKUTCH

જખૌ નજીક આવેલ શ્રી હે.બાવા ધામ ખાતે ધામધૂમ થી ગુરૂ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી.

3-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટર :- રમેશ મહેશ્વરી – કચ્છ

Related Articles

અબડાસા કચ્છ :- અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલ શ્રી હે…બાવા ધામ ખાતે ધામધૂમ થી ગુરૂ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી.જેમાં ઘણી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો હતો.હે.બાવા ધામ ના ગાદીપતિ શ્રી પરેશ મારાજ એ જણાવ્યુ કે ગમે એવી સંકટ હોય ગુરુ ને યાદ કરો તે ક્ષણે જ ગુરુ ત્યાં હાજર થઈ જાય છે.દેશ વિદેશ થી પધારેલ તમામ ગુરુજીના શિષ્યોએ ગુરુજીના ચરણો પવિત્ર કર્યા હતા અને ગુરુજીને સન્માનિત કર્યા હતા ત્યારબાદ ગુરુજીની વંદના પણ કરી હતી.જેમાં સૌ શિષ્યો મહાપ્રસાદ લઈ અને સાંજે મહા આરતી નો લાભ લેશે.હે બાબા ધામ ખાતે ગૌશાળા પણ આવેલ છે ૧૦૦ જેટલી ગાય છે.દરરોજ વહેલી સવારે પંખીઓને જાણ અને કૂતરાઓ ને રોટલા પણ આપવામાં આવે છે.

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!