લીમખેડા તાલુકામાં આવેલી પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ લીમખેડા ખાતે આજરોજ રક્ષાબંધન પર્વની વિદ્યાર્થીઓએ ઉજવણી ધામધૂમથી કરી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી શાળાની બાલિકાઓએ વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી તેમજ શાળાના શિક્ષકભાઈ ઓ ને પણ શાળાની શિક્ષિકા બહેનોએ પણ રાખડી બાંધી હતી. શાળાના શિક્ષકશ્રી અમુલભાઈ ભાટિયાએ રક્ષાબંધન ના તહેવારનું મહાત્મ્ય પણ સમજાયું હતું. સાથે શાળાના આચાર્ય શ્રીમતી કલાવતીબેન ગોદિયાએ રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
સુરેશ પટેલ લીમખેડા
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.