BANASKANTHALAKHANI

લાખણી ના વાસણા શાળા ના શિક્ષક નુ પ્રજાસત્તાક દિવશે કમોડી ગામે સન્માન કરાયું

નારણ ગોહિલ લાખણી
લાખણી તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કમોડી ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ભાગ રૂપે પધારેલ મહેમાનો શ્રી. ડી.એન.કાછડ નાયબ કલેક્ટર અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય,પોલીસ પરેડ રાષ્ટ્રીય કાર્યક્રમ સાથે આપની શાન રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપીને લાખણી તાલુકાની સરકારી કચેરીઓ,બેંકો,સંસ્થાઓ, શાળાઓ,વિવિધ શાખાઓ દ્વારા દેશભક્તિ સંસ્કૃતિ કાર્યક્રમો ની જલખ સાથે ઉપસ્થિત મહેમાનો શ્રી જીલ્લા નાયબ કલેકટર
શ્રી.ડી.એન.કછાડ,
મામતદાર શ્રી.એમ.ડી.ગોહિલ,
તાલુકા શિક્ષણ અધિકારી
શ્રીમતી.નફીસાબેન,
તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી.બેલાબેન.પટેલ,
પી.એસ.આઈ
શ્રીમતી.ડી.બી.ચૌધરી તથા પોલીસ સ્ટાફ,
કમોડી મેડિકલ ઓફિસર
ડ્રો.વિશાલ.હેરુવાલા,
બી.આર.સી શ્રી.વિનયભાઈ.જોષી,
સરપંચ શ્રી.કલ્યાભાઈ
અન્ય સરકારી રાજકીય ના હોદ્દેદારો,કર્મચારીઓ તથા સમગ્ર લાખણી તાલુકાના પધારેલ મહેમાનો તથા કમોડી ગ્રામજનો એ અન્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરેલ નું સન્માનિત કરતાં જેમાં વાસણા(વાતમ) શાળા ના આ વર્ષે રાજ્ય ક્ષેત્રે નામના મેળવનાર વિહોલ.ભવાનીસિંહ.વિજયસિંહ. તથા પુરોહિત.મમતાબેન.ચેનાજી અને શિક્ષણકાર્ય માં ખુબ જ મહત્વ ની કામગીરી કરનારશ્રી.વિજયસિંહ.ચંદનસિંહ.વિહોલ ને પણ જિલ્લા નાયબ કલેક્ટર શ્રી.ડી.એન.કછાડ સાહેબ, મામતદાર શ્રી.એમ.ડી.ગોહિલ સાહેબ સાથે અન્ય મહાનુભાવો ના હાથે સન્માનિત કરતાં મામલતદાર શ્રી.એમ.ડી.ગોહિલ સાહેબે વિહોલ સાહેબ ના શિક્ષણ ક્ષેત્ર ની સાથે અન્ય ક્ષેત્રે પણ મહતમ કામગીરી જોવા મળે છે જેઓ એક આર્દશ શિક્ષક તરીકે મહત્તમ કર્યો થી લાખણી તાલુકા ને વિશ્વ કક્ષાએ ગુંજતું કર્યું છે એવા પ્રતિભાવો ની ચર્ચા સાથે વિહોલ સાહેબતેમનાસી.આર.સી.શ્રી.વિહાજી રાજપૂત,આચાર્ય શ્રી.રમેશભાઈ અને વાસણા(વાતમ) સમસ્ત ગામ નો પણ આભાર વ્યક્ત કર્યો..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!