વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લા તંત્રની અનોખી પહેલ- જિલ્લાના તમામ થર્ડ જેન્ડરની રૂબરૂ મૂલાકાત લઇ મતદાન કરવા વિનંતી પત્ર એનાયત કર્યા
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્વયે મહીસાગર જિલ્લામાં આવેલ થર્ડ જેન્ડર કુલ-૧૦ આવેલ છે જેઓ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ના મહાપર્વમાં ભાગ લે અને 100% મતદાન કરે તે બાબતે તેઓની રૂબરૂ મુલાકાત લઈ મતદાન કરવા વિનંતી પત્ર એનાયત કર્યા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.