AHAVA

Dang: તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ડાંગ ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” ની કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

તારીખ ૫ મી જૂને “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે હરિયાળી ગૃપ ટ્રસ્ટ, બીલીમોરા દ્વારા ડાંગ જિલ્લાના તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.

દરમિયાન અહી મોટા ઘટાદાર વૃક્ષોનું વાવેતર, મિયાવાકી જંગલ, અને વરસાદી જળ સંચયના પ્રકલ્પનું પણ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે બ્રહ્મવાદિની સુશ્રી ડો. હેતલ દીદી, આચાર્ય શ્રી કેતન દાદા, શ્રી નિતીનભાઇ મહેતા, તેમજ હરિયાળી ગૃપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!