AHMEDABAD WEST ZONE

23 માર્ચ એટલે શહીદ દિન નિકોલ વિસ્તારની ૧૮ સોસાયટી એક કરિને મસાલ અને તિરંગા યાત્રા નું એક રાષ્ટ્ર ‘ ના યુવાનો આયોજન કરેલ આપડા દેશ માટે થયેલ શહીદો

શહીદ પૂનમચંદ શંકરા ભાઇ ગોહેલ જે ને ચાર દીકરીઓ છે આજે તેમણે શહીદ પૂનમચંદ શંકરા ભાઇ ગોહેલ ના પત્ની અને પરિવાર નું સન્માન કરેલ

સિનિયર રિપોર્ટર વિશાલ બગડીયા અમદાવાદ
૦૯૧ ૯૯૨૫૮૩૯૯૯૩

અમદાવાદ માં આવેલ નિકોલ વિસ્તારમાં ૧૮ સોસાયટી સાથે મળીને એક મસાલ અને તિરંગા રેલી યોજી હતી…. પણ ખાસ વાત એ હતી કે એ પરિવાર મા શહીદ પૂનમચંદ શંકરા ભાઇ ગોહેલ જે ને ચાર દીકરીઓ છે આજે તેમણે શહીદ પૂનમચંદ શંકરા ભાઇ ગોહેલ ના પત્ની અને પરિવાર આ વિસ્તારમાં રહેતા લોકો તેમનો આ દેશ માટે આપડા માટે શહીદ થયા હતા આ પરિવાર આ રેલી મા આવ્યા અને તેમનું ૧૮ નિકોલ ની સોસાયટી ઓ એક સાથે ફૂલો થી સ્વાગત કરવામાં આવેલૂ એક સાચી મિશાલ આ નિકોલ વિસ્તારમાં આવેલી સોસાયટી બેસાડી હતી આપડા વિસ્તાર ના શહીદ પરિવાર માં શહીદ થયેલ જવાન ને સાથે મળીને ઇન્કલાબ જિંદાબાદ શહીદો અમર રહો ના 400 થી જાજા લોકો આ વિશાળ રેલી મા જોડાયેલ હતા. આયોજન ‘એક રાષ્ટ્ર ‘ ના યુવાનો પ્રોગ્રામ નું આયોજન કરેલું શહીદ પૂનમચંદ શંકરા ભાઇ ગોહેલ ને યાદ કરેલ તેમના પરિવાર સાથે મળીને આ ભવ્ય મસાલ અને તિરંગા યાત્રા નું આયોજન નિકોલ વિસ્તારમાં નિકળેલ હતી આ પ્રસંગે સનાતન ધર્મ અને દેશ માં સમરસતા નો સંદેશ આપવા માર્ગદર્શન આપ્યું

Back to top button
error: Content is protected !!