AMRELI CITY / TALUKORAJULA

રાજુલા પુંજા બાપુ ગૌશાળામાં નવા શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું

રાજુલા ના અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું લોકાર્પણ..

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા પુંજા બાપુ ગૌશાળામાં નવા શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું

રાજુલા ખાતે આવેલી પૂજા બાપુ ગૌશાળામાં આજે નવા શેડનું લોકાર્પણ

રાજુલા ના અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું લોકાર્પણ..

રાજુલા પુંજા બાપુ ગૌશાળામાં નવા શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું
આ પૂજા બાપુ ગૌશાળામાં
અંદાજિત 800 જેટલી અંધ, અપંગ અને કેન્સર ગ્રસ્ત ગૌવંશ ની છેલ્લા 60 વર્ષ થી આ ગૌશાળામાં અવિરત સેવા થાય છે રાજુલા ની એક માત્ર એવી સંસ્થા એટલે “શ્રી પુંજાબાપુ પાંજરાપોળ” રાજુલા.
વતન નો નો પ્રેમ સાથે ગાય માતા પ્રત્યે અનોખો એક સબંધ વર્ષો થી
મુંબઈ સ્થાયી થયેલાં અને મૂળ રાજુલા ના વતની સેવાભાવી પરિવાર ગુલાબબેન ભવાનીદાસ જગજીવનદાસ દોશી પરિવાર દ્વારા અંદાજે રૂપિયા 40 લાખ ના કિંમત નો એક ભવ્ય શેડ અર્પણ કરવામાં આવ્યો હતો


મહત્વ એ વાત એ છે કે મૂળ રાજુલા ના અને ઘણા વર્ષો થી મુંબઈ સ્થાયી થયેલા લોકો ગૌસેવા, આરોગ્ય સેવા અને શિક્ષણ ક્ષેત્રે સેવા કરવા તન, મન અને ધન થી વતન નું ઋણ ચૂકવવા સતત પ્રયત્નશીલ રહે છે.

આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય ના પ્રથમ મુખ્ય મંત્રી શ્રી જીવરાજભાઈ મહેતા પરિવાર ના દુર્ગાબેન મહેતા પણ 92 વર્ષ ની ઉંમરે પણ આ કાર્યક્રમ માં હાજર રહ્યા અને ગૌસેવા કરતા આ સંસ્થાના તમામ ટ્રસ્ટી વેપારીઓ અગ્રણીઓ તેમજ રાજુલા પૂર્વ ધારાસભ્ય અમરિશ ડેર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા
આ નવો શેડ બનાવવાનું ફેબ્રુઆરી 2024 માં શરૂ કરેલું હતું અને સપ્ટેમ્બર 2020 માં આ શેડ પૂર્ણ થયેલ ત્યારે આ દાતાઓના હાથે આ શેડને ખુલ્લો મુકવામાં આવ્યો
સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ નિકુંજ પંડિત દ્વારા કરવામાં આવેલું

Back to top button
error: Content is protected !!