અલ્ટ્રા ટેક સિમેન્ટ કંપની માં ટીબી રોગ સ્કિનંગ કેમ્પ યોજાયો

અલ્ટ્રા ટેક સિમેન્ટ કંપની માં ટીબી રોગ સ્કિનંગ કેમ્પ યોજાયો
PHC બાબરકોટ દ્વારા અલ્ટ્રા ટેક સિમેન્ટ કંપની પ્લાંટ માં કામ કરતા મજુરો નું TB સ્કિનંગ કેમ્પ તેમજ ટીબી રોગ વિષે સમ્પૂર્ણ માહિતી આપવામાં આવી.જેમ કે TB રોગ ના લક્ષણો.રોગ અટકાયતી પગલાં.સારવાર સમય ગાળો.દવા નિ આડ અસરો.નિક્ષય યોજના નો લાભ.પ્રોટીન યુક્ત આહાર વગેરે માહિતી આપવામાં આવી હતી.શંકાસ્પદ દર્દી ના સ્પુટમ ના નમુના લેવામાં આવ્યા હતા.આ કાયૅક્રમ નું આયોજન તાલુકા હેલ્થ ઓફિસર ડો ટાંક સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતુ.PHC બાબરકોટ ના મેડિકલ ઓફિસર.ડો.દક્ષાબેન મેવાડા.મેડિકલ ઓફિસર.ઇલાબેન મોરી.MPHW.રણછોડ ભાઇ.સિનિયર ટ્રીટમેન્ટ સુપર વાઈઝર સંદિપ ભાઇ જોષી હાજર રહયા હતા.કંપની ના ડો.સોમન પટેલ ડો. કિંજલ ગજ્જર.અધિકારીશ્રી તેમજ કમૅચારીઓ દ્વારા પુરતો સાથ સહકાર આપવામા આવ્યો હતો.તેવુ સંદિપ ભાઇ જોષી નિ યાદી માં જનાવેલ છે




