AMRELI CITY / TALUKODHARI
ધારી તાલુકાના ચલાલા ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી
કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ની હાજરી

યોગેશ કાનાબાર રાજુલા
ધારી તાલુકાના ચલાલા ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી
આજરોજ ચલાલાની મુખ્ય બજાર સહિત વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી
આ યાત્રા ચલાલા ગાયત્રી મંદિર ગાયત્રી મંદિર તેમજ ચલાલા નગરપાલિકા થી યાત્રાનું પ્રસ્થાન કરી વિવિધ જગ્યાઓ ઉપર નીકળી હતી
જેમાં ધારી, બગસરા, ના ધારાસભ્ય જે.વી.કાકડીયા, પ્રકાશભાઈ કારિયા, જંતિભાઈ પાનસૂરિયા, બાલાબાપુ દેવમુરારી,મહેશભાઈ મહેતા, તેમજ ચલાલા પોલીસ સ્ટેશન psi પી.જે.રામાણી તેમજ સમગ્ર સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ તેમજ હરિબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા





