AMRELI CITY / TALUKOJAFRABAD
જાફરાબાદ એસ.ટી પોઇન્ટ માં ધારાસભ્ય દ્વારા પાણીનો આરો ફિલ્ટર પ્લાન્ટ આપવામાં આવ્યો

યોગેશ કાનાબાર
રાજુલા જફરાબાદ એસ.ટી પોઇન્ટ માં ધારાસભ્ય દ્વારા પાણીનો આરો ફિલ્ટર પ્લાન્ટ આપવામાં આવ્યો
પ્રજાના કહેવાતા પ્રતિનિધિ એટલે ધારાસભ્ય પ્રજાની પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લે અને વહેલી તકે કેવી રીતે નિરાકરણ આવે તે પ્રજાના પ્રતિનિધિ એટલે ધારાસભ્ય ..
રાજુલા જાફરાબાદ મત વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જેવો પોતાનું વતન જાફરાબાદ હોય અને ત્યારે જાફરાબાદમાં વધુ પડતું ખારૂ પાણી આવતું હોય ત્યારે આ બાબતે તેમને ધ્યાને આવતા તેમણે પોતાના આ વિસ્તારમાં વોટર ફિલ્ટર આરો પ્લાન્ટ ફીટ કરાવવામાં આવ્યું ત્યારે આરો પ્લાન્ટ થી આ પ્રવાસી જનતાને પૂરેપૂરી સગવડતા મળી રહેશે ત્યારે આરો પ્લાન્ટ ફીટ કરતા જાફરાબાદના નગરજનો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનોએ સહિત અનેક લોકો એ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નો આભાર વ્યક્ત કર્યો





