કાંકરેજ તાલુકાના નેકારીયા ખાતે બ.કાં.જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના નિવાસ સ્થાને કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો હવન યોજાયો..

કાંકરેજ તાલુકાના નેકારિયા ખાતે સોમવારે ભુપતાજી, બ.કાં. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ એવમ કાંકરેજ તાલુકા ઠાકોર સમાજ કેળવણી મંડળ થરાના પ્રમુખ મકવાણા ભૂપતાજી નાગજીજી (ઠાકોર)ના નિવાસ સ્થાને એમના સ્વગ્રસ્થ માતા સ્વ.અગરબેન પિતા સ્વ. નાગજીજી ની પુણ્યતિથિ નિમિત્તે લેરાજી, વિનોદજી, ગણપતજી, મુકેશજી સહીત પરિવાર દ્વારા કુળદેવી શ્રી ચામુંડા માતાજી નો યજ્ઞ તથા ભવ્ય ભજન સત્સંગ યોજાયો હતો.આ પ્રસંગે ટોટાણા ધામના ખાતે પૂજ્ય સંતશ્રી સદારામ બાપા આશ્રમના સંતશ્રી પ.પૂ. દાસબાપુ,પ. પૂ. જવાનરામ મહારાજ ખારેડા, બનાસ બેંક ના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોર સહીત સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો,શિક્ષકો, ગ્રામજનો વડીલો તેમજ યુવાનોએ હાજરી આપી પ્રસંગ ની શોભા વધારી હતી અને ભોજન પ્રસાદ લીધો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530