MORBI:મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે આપના નેતાઓની મોરબી પ્રજા ચિંતક રજૂઆત
MORBI:મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે આપના નેતાઓની મોરબી પ્રજા ચિંતક રજૂઆત
ચીફ ઓફિસરે આપી ખાતરી સમસ્યા નું નિરાકરણ ઝડપી લાવી દેશું પણ ક્યારે ? એ સમય કહેશે
મોરબી ખાતે 9 જુલાઈ 55000 બુથ સમગ્ર ગુજરાતમાં આપનું એલર્ટ થશે અને સમગ્ર ગુજરાતમાં આપ જન સંપર્ક સાથે પ્રજાનો અવાજ બનશે એ કાર્યને મોરબી આપ પાર્ટીના નેતાઓ સાર્થક કરી રહ્યા હોય તેમ મોરબીની પરિસ્થિતિને ધ્યાને રાખી અધિકારી પદ્ધતિ કારીઓને મોરબીની પ્રજા પરેશાની સ્વરૂપે સમસ્યા અંગે રજૂઆત અને નિરાકરણ અંતર્ગત લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ બેઠકો કરાય છે જેમાં આજરોજ તારીખ 20 7 2024 ના રોજ શનિવારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે આપના જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ ઉપપ્રમુખ જસમતભાઈ કગથરા કાર્યકરો મોરબી નગરપાલિકા ના નાગરિકોને પડતી મુશ્કેલીઓની રજૂઆત અંતર્ગત મૌખિક લેખિત ફરિયાદ કરી છે જેમાં જણાવેલ વિગત એવી છે કે મોરબીના સરદારબાગ આસપાસ ગંદકી અને વરસાદના પાણીના નિકાલ નો અભાવે ત્યાંથી પસાર થવું પ્રજા હાલાકી પડી રહી છે તેમજ મોરબીના રાજમાર્ગો પર જે રખડતા ઢોર વાહન ચાલકો માટે અને રાહદારીઓ માટે ઘટના દુર્ઘટના સર્જે તેવી ભીતિ ભયજનક રહી છે અને મહેન્દ્ર પરા આસ્વાદ પાસેની ગંદકી અને વારંવાર ઉભરાતી ભૂગર્ભ ગટર અને વરસાદના પાણી લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે જેથી રોગચાળાનું ગંભીર ભય સ્થાનિક લોકોને રહે છે અને ત્યાંથી પસાર થવું વાહન ચાલકો અને રાહદારીઓ માટે પણ જોખમી રહે છે તેવી જ રીતે મોરબીના મોરબી ના નવા બસ સ્ટેશન સનાળા રોડ સહિતના વિસ્તારોમાં દવાનો છટકાવવો અને સ્વચ્છતા કાયમી જળવાઈ તે માટે નિયમિત કચરા ગંદકી ગટર સાફ-સફાઈ સમયસર કરાવવાની સાથે સાથે વરસાદના પાણીના નિકાલ અંગે લેખિત અને મૌખિક પ્રજાહિત કાર્ય અંતર્ગત ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી તેમાં ચીફ ઓફિસરે બાહેધારી આપી હતી કે સ્વચ્છતા દવાના છંટકાવ અને ગંદકી કચરાના ઢગલા સાથે રખડતા ઢોલ વગેરે સમસ્યા અંગે તત્કાલ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે પરંતુ સમસ્યાનું નિરાકરણ ક્યારે!? આવશે એ તો સમય કહેશે આમ આદમી પાર્ટી આપના નેતાઓ પ્રજા લક્ષી સમસ્યાને તંત્ર સમક્ષ આપી રહ્યા છે અને સમગ્ર મોરબીમાં સમસ્યા મુક્ત લોકો બને તેવા પ્રયાસો અંતર્ગત આપ આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા અને યુવા નેતા ભાવિન પટેલ બંને આગેવાનોએ પોતાના મોબાઈલ નંબર 97 2 55 55 5 55 તેમજ 99794 55 5 70 પર ફોન કરી પ્રજાને સમસ્યા અંગે જાણકારી આપવા તેમજ સમસ્યા વિશે માહિતગાર કરવા અપીલ કરી હતી