BIRTHDAY

જાણીતા એડવોકેટ મનીષા સોલંકીનો આજે જન્મદિવસ 

મોરબી કોર્ટમાં જાણીતા એવા એડવોકેટ મનીષા ડી સોલંકી નો આજે જન્મદિવસ છે જેની શુભેચ્છા રૂપે મોરબીના ખ્યાતનામ એડવોકેટ અને બાર એસોસિએશન પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા એ શુભેચ્છા પાઠવેલ છે… એડવોકેટ મનિષા સોલંકી ને શુભેચ્છા પાઠવવા માટે આપ સંપર્ક કરી શકો છો..+91 74869 69140 પર.

Back to top button
error: Content is protected !!