
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ના કર્મચારીઓ વેતન થી વંચિત,
અરવલ્લી જિલ્લાની અંદર સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ના કર્મચારીઓ વેતન થી વંચિત ગ્રામ્ય વિકાસ શાખામાં છેલ્લા ત્રણ મહિનાથી સ્વચ્છતા ભારત મિશન ગ્રામ્ય યોજનાના કર્મચારીઓ પગારથી વંચિત રહેતા કોંગ્રેસ આગેવાની રજૂઆત કરી હતી ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર ગ્રામ વિકાસ શાખામાં કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળેલ નથી અને બે વર્ષનું ટીએડીએ બિલ પણ મળેલ નથી જેથી આવા કર્મચારીઓનું આર્થિક શોષણ ન થાય તે માટે જે કોઈ ટેકનિકલ ખામી હોય તેની દૂર કરી આવા કર્મચારીઓનું તાત્કાલિક ધોરણે તેમના હકનો પગાર તાત્કાલિક ધોરણે કરવામાં આવી તેવી વિનંતી સાથે કોંગ્રેસ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી ને રજૂઆત કરવામાં આવી હતી




