
નરેશપરમાર. કરજણ,
લીલોડ ઉચ્ચતર માધ્યમિક શાળા માં 76 માં પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યોદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
કરજણમાં આવેલ લીલોડ પ્રાથમિક શાળાને અને માધ્યમિક શાળા માં 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
આજરોજ પ્રાથમિક શાળાને માધ્યમિક શાળાના પટાંગણમાં 76 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે મુખ્ય મહેમાન કરજણ શિનોર, પોર ના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ અતિથિ વિશેષ તરીકે ગામના સરપંચ શ્રી તેમજ ઉપસરપંચ રફીકભાઈ નકુમ ઉપસ્થિત રહી શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સાથે શાળા માં સારા માર્ક્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થી ઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત તેમજ અલગ અલગ દેશ ભક્તિ ગીત પર ડાન્સ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે આચાર્ય શ્રી કે બી પરમાર તેમજ અનિલાભાઈ કુમાર એમ પરમાર તેમજ મોટી સંખ્યા માં ગામજનો તેમજ વિદ્યાર્થી ઉપસ્થિત રહી દેશભાવના જાગૃત કરી હતી





