AHAVA
ડાંગ જિલ્લામાં જુના મોબાઇલ ખરીદ/વેચાણ કરતા વેપારીઓ માટે રજિસ્ટર નિભાવણી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ સંભવિત ગુન્હાઓમાં વપરાતા મોબાઇલ, તેમજ મોબાઇલ ચોરીના ગુન્હાઓમાં જુના મોબાઇલ ખરીદ/વેચાણ સહિત નવા સીમ કાર્ડનું વેચાણ…
ડાંગ જિલ્લામાં જળ પ્રકોપથી આહવાનાં ચિકટિયા ગામમાં લાખોનું નુકસાન થતાં સેવાભાવી સંતશ્રી પી.પી.સ્વામીજીએ ટેકો આપ્યો..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ચિકટિયા ગામમાં અચાનક આવેલા જળ પ્રકોપે ભારે તારાજી સર્જી છે મળતી માહિતી…
ડાંગ જિલ્લાના ગલકુંડ ખાતે ૧૦ મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઇ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી આયુષની કચેરી તેમજ ડાંગ જિલ્લા સરકાર આયુર્વેદ…
ડાંગ જિલ્લાનાં સુબિરથી આહવાને જોડતા રાજય ધોરીમાર્ગમાં શાકભાજીનો જથ્થો ભરેલ પિકઅપ ગાડી સંરક્ષણ એંગલ તોડી ઊંડી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ચાલકનું મોત નીપજ્યુ..પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રમાંથી શાકભાજીનો જથ્થો ભરી બીલીમોરા તરફ જઈ રહેલ પિકઅપ ગાડી. ન.એમ.એચ.41.એ.યુ.3391 જે સુબિરથી આહવાને જોડતા રાજય ધોરીમાર્ગનાં સુબિર નજીક ચાલક દ્વારા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા પિકઅપ ગાડી માર્ગની સાઈડ સંરક્ષણ એંગલ તોડી ઊંડી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં પિકઅપ ગાડી સહીત શાકભાજીનાં જથ્થાનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો. આ અકસ્માતનાં બનાવમાં ચાલક અજયભાઈ જીવુંભાઈ પવાર.ઉ.29.રે સૂકાપુર તા.સાક્રી જી.ધૂળેનાઓને શરીરનાં માથાનાં તથા પગનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેનું મોત નીપજ્યુ હતુ.જ્યારે પીકઅપ ગાડીમાં સવાર ક્લીનર નામે પ્રવીણભાઈ ગવળીને પણ ગંભીર ઈજાઓ પોહચતા તાત્કાલિક સારવારનાં અર્થે સુબિર હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માત સંદર્ભે સુબિર પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ગત સોમવારે રાત્રીનાં અરસામાં વાદળ ફાટતા ઠેરઠેર જળબંબાકારની…
ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકનો અસરગ્રસ્ત બનેલ ચિકટિયા ગાઢવી રોડનાં મરામતની યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ગત સોમવારે રાત્રીનાં અરસામાં વાદળ ફાટતા ઠેરઠેર જળબંબાકારની…
ડાંગ જિલ્લાનાં સાપુતારા જતાં માર્ગનો અસરગ્રસ્ત બનેલ “બાજ માઇનોર બ્રિજનાં સાઈડ પુરાણ”ની કામગીરીયુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવી..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ સાપુતારાથી વઘઇને જોડતો આંતરરાજય ધોરીમાર્ગ પ્રવાસી વાહન ચાલકો માટે સુગમ બન્યો.. રાજયનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં…
ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીમાં બનાસકાંઠાથી દવાઓ લાવીને ડાંગ આયુર્વેદિક ફાર્મસીનું લેબલ લગાવાતુ હોવાનો સનસનીખેજ આક્ષેપ…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળીમાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચારનાં વિવાદમાં દિવસે ને દિવસે નવા વળાંક…
ડાંગ જિલ્લામાં વરસાદે પોરો ખાધો : પાણી ઓસર્યા :નદી કાંઠાના ગામો અને હેઠવાસના જિલ્લાએ રાહત અનુભવી :જનજીવન રાબેતા મુજબ..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં પુરના પાણી ઓસરતા વહીવટી તંત્રની ટીમો નુક્શાનીના સર્વે માટે તૈનાત :* રાજ્યના ચેરાપુંજી ગણાતા…
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાદળ ફાટતા જળબંબાકારની સ્થિતિ: નવસારી જિલ્લાના નીચાણ વાળા વિસ્તારના લોકોને સચેત કરાયા…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં સાંબેલાધાર વરસાદનાં પગલે મુખ્ય માર્ગોમાં સાપુતારા-વઘઇ,શામગહાન આહવા,વઘઇ-આહવા,પીંપરી-ભેંસકાતરી સહિત ગામડાઓને જોડતા 36 જેટલા આંતરીક માર્ગો…
ડાંગ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૯.૬૭ મી.મી વરસાદ: વરસાદને કારણે સવારના ૮ વાગ્યાની સ્થિતિએ કુલ ૨૯ જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં તારીખ ૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૫ ને મંગળવારના રોજ સવારના છ કલાકે પુરા થતા ૨૪…










