AHAVA
આહવાની આદર્શ નિવાસી શાળા (કન્યા), અંડર-14 અને અંડર-17 કબડ્ડી ટીમે જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં હાલમાં યોજાઈ રહેલી SGFI (School Games Federation of India) શાળાકીય રમતગમત સ્પર્ધામાં, આદર્શ નિવાસી…
સાપુતારાનાં ટેબલ પોઈન્ટ નજીક અર્ટિગા કાર 100 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી, સદનસીબે તમામનો બચાવ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં પ્રખ્યાત ગિરિમથક સાપુતારાનાં ટેબલ પોઈંટનાં માર્ગમાં મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં…
Dang:વઘઇ પોલીસ દ્વારા દમન કરવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે અનંત પટેલની આગેવાનીમાં આક્રોશ રેલી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલે વઘઇ ખાતે અનંત પટેલનાં નેજા હેઠળ યોજાયેલ જનઆક્રોશ રેલીને ફ્લોપશો…
ડાંગ જિલ્લામાં નવી બસ સેવા શરૂ:-આહવાથી પોળસમાળ સુધીની એસ.ટી.બસને લીલી ઝંડી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં આહવા અને પોળસમાળ ગામોને જોડતી નવી એસ.ટી.બસ સેવાનો આજે પ્રારંભ થયો છે.લાંબા સમયથી બસની…
ડાંગ:સાપુતારા પોલીસની ટીમે ગણતરીનાં કલાકોમાં જ ચેન સ્નેચિંગ કરનાર બે આરોપીઓને ઝડપી પાડયા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે તાજેતરમાં જ ચેન સ્નેચિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી.જેમાં…
ડાંગ જિલ્લા પોલીસવડા યશપાલ જગાણીયા અને એસ.જી.પાટીલની બદલી, નવા એસપી તરીકે કુ.પૂજા યાદવ નિમાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં IPS અને SPS કક્ષાનાં પોલીસ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે,જેમાં ડાંગ…
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં “ઓબીસી”સમાજની બેઠકનો ઉમેરો કરવા રજૂઆત કરી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા ખાતે સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં “સા.શૈ.પછાત વર્ગ” (OBC) સમાજની બેઠકનો ઉમેરો કરવા બાબતે ભાજપના પૂર્વ…
સાપુતારાના માલેગામ ઘાટમાર્ગમાં એક સ્થળે પથ્થરો ધસી પડતા વાહનવ્યવહાર માટે આ માર્ગ જોખમી બન્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં સમયાંતરે વરસી રહેલા વરસાદી માહોલનાં કારણે સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ અસરગ્રસ્ત બની રહ્યો…
સાપુતારા ખાતે ચેઇન સ્ક્રીનીંગ,સુરતના વેપારીની રૂ. 1.08 લાખની કિંમતની સોનાની ચેઇન લઈ બે ફરાર..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે ચેન સ્નેચિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.જેમાં સુરતના વેપારીની 1.08…
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની આંબાપાણી પ્રથમિક શાળાના શિક્ષકોનું સન્માન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ૭૯ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આંબાપાણી પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી…










