AHMEDABAD SOUTH ZONE
વિકાસ સપ્તાહ 2025 : પત્રકારોની આરોગ્ય ચકાસણી માટે ‘ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાનનો સફળ પ્રારંભ રેડક્રોસ અને માહિતી ખાતાનો સંયુક્ત ઉપક્રમ રાજ્યવ્યાપી સ્તરે પત્રકારોના આરોગ્ય પ્રત્યે જાગૃતિનો અનોખો પ્રયત્ન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : વિકાસ સપ્તાહ 2025ના અવસરે પત્રકારોના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં “ફિટ ઈન્ડિયા, ફિટ…
વિકાસ સપ્તાહ 2025 : સાબરમતી રિવરફ્રન્ટ — ગુજરાતના વિકાસનો જીવંત પ્રતિક
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહ 2025 ના અવસરે શહેરના પ્રતીક સમાન બનેલા સાબરમતી રિવરફ્રન્ટ પર વિશેષ…
અમદાવાદમાં ‘વિકાસ સપ્તાહ ૨૦૨૫’ની ભવ્ય શરૂઆત : ૨૦૪૭ સુધી વિકસિત ભારતના નિર્માણનો દૃઢ સંકલ્પ જિલ્લા અધિકારીઓએ ગર્વભેર લીધી ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત ૨૦૪૭”ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતભરમાં ચાલી રહેલા ‘વિકાસ…
‘શક્તિ’ વાવાઝોડાના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી !!!
અરબ સાગરમાં વાવાઝોડું ‘શક્તિ’ (Cyclone Shakti) સક્રિય થયું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ મુજબ, વાવાઝોડું શક્તિ આગામી 6 ઑક્ટોબરથી ગુજરાત…
૭૦મા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૫ વિથ ગુજરાત ટુરિઝમ : ‘કિલ’ને પાંચ એવોર્ડ, ‘લાપતા લેડીઝ’ ચાર એવોર્ડ સાથે તેજસ્વી, અમદાવાદમાં ૧૧ ઓક્ટોબરે ભવ્ય કાર્યક્રમનું આયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ફિલ્મફેર દ્વારા ૩ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ૭૦મા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૫ વિથ ગુજરાત…
કોંગ્રેસે રાજ્યભરમાં ‘વોટ ચોર-ગદ્દી છોડ’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી
ગુજરાતમાં ચૂંટણીમાં થતી ગેરરીતિઓ અને વોટચોરીના ષડયંત્રને ઉજાગર કરવા માટે ગુજરાત કોંગ્રેસ મેદાને ઉતરી છે. હાઇકમાન્ડના આદેશને પગલે પ્રદેશ કોંગ્રેસે…
ગુજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગાંધી જયંતીનું ભવ્ય આયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠ ખાતે મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે…
અમદાવાદ જિલ્લામાં પોષણ ઉત્સવ 2025 ની ભવ્ય ઉજવણી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : રાષ્ટ્રીય પોષણ માહ 2025 અંતર્ગત અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે પોષણ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં…
અમદાવાદના મેઘાણીનગર ટાટા નગર સોસાયટીમાં આઠમની માતાજીની આરતીનો ભવ્ય આયોજાન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં આવેલ ટાટા નગર સોસાયટીમાં આજ રોજ આઠમની માતાજીની આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો…
સાણંદ તાલુકામાં રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૫ અંતર્ગત આરોગ્ય તપાસણી અને પોષણ જાગૃતિ કાર્યક્રમો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : ભારત સરકારના પ્રધાનમંત્રી પોષણ અભિયાન અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય પોષણ માહ…










