KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર નું સન્માન કરાયું

તારીખ ૨૨ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર નું સન્માન સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું પ્રજાલક્ષી કામગીરી ને લઈ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમની કામગીરીની બિરદાવવામાં આવી હતી કાલોલ નગરપાલિકાના વિકાસના કામોમાં અને પ્રજાલક્ષી પ્રશ્નોને હળવા બનાવવા બદલ સિનિયર સિટીઝન ગ્રુપ ના હર્ષદભાઈ જોશી તલાટી અને ડાયાભાઈ પટેલ ના સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ચીફ ઓફિસર નું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને અવિરત કામ કરતા રહે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!