MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેરમાં નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થી હસ્તે તિરંગા ને ફરકાવી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આપી સલામી

વાંકાનેરમાં નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થી હસ્તે તિરંગા ને ફરકાવી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આપી સલામી

“જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિન નિમિત્તે આમંત્રણ હોવા છતાં પોતાના વિસ્તારમાં હાજરી આપી વિદ્યાર્થી દીકરી હસ્તે તિરંગા ને ફરકાવી હદય પૂર્વક ગણતંત્ર દિવસની ઉજવણી કરતા ધારાસભ જીતુભાઈ સોમાણી”

26 1 2023 ના રોજ ગણતંત્ર દિવસ નિમિત્તે સમગ્ર દેશવાસીઓ અને વિદેશમાં વસવાટ કરતા દેશના નાગરિકો ઉત્સાહભેર ઉજવણી ગણતંત્ર દિવસ નિમિત્તે કરતા હોય છે ત્યારે વાંકાનેરમાં ધારાસભ્ય એ અનોખી પહેલ સાથે ખરા અર્થે ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી કરી જ હોય તેમ વાંકાનેર નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઇસ્કુલમાં મધ્યમ ગરીબ વર્ગની દીકરીઓ અભ્યાસ કરતી હોય તે દીકરીઓ પાસે તિરંગા ને ફરકાવીને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સલામી આપી હતી જેથી સમગ્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખરા અર્થે હદય પૂર્વક ગણતંત્ર દિવસના હર્ષની લાગણી લહેરાઈ હતી મોરબી જિલ્લાના જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં પણ હાજરી આપવા માટે વાકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્યોને આમંત્રણ મળ્યું હોય પરંતુ પોતાના મત વિસ્તાર એવા વાંકાનેર કુવાડવા પંથકમાં હાજરી અચૂક આપી દીકરીઓને પ્રોત્સાહિત કરી તિરંગા ને ફરકાવી ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી ત્યારે વિદ્યાર્થી દીકરીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે રાષ્ટ્રીય ભારતીય સાંસ્કૃતિક પરંપરા અનુસાર વિવિધ કાર્યક્રમો ની પરંપરા દર વર્ષની જેમ ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી જેના ભાગરૂપે ઇનામો વિતરણ કરી મીઠાઈ આપી મીઠા મોઢા કરાવી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નગરપાલિકા વાંકાનેર ના પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા તેમજ ઈસુભાઈ સરસીયા પૂર્વ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત મોરબી સહિત આચાર્ય ગીતાબેન તેમજ શિક્ષકો વિદ્યાર્થીઓ અને નગરપાલિકાના કાઉન્સિલરો ધર્મેન્દ્રસિંહ જાડેજા . રાજભાઈ સોમાણી કાંતિભાઈ કુંડીયા બ્રિજરાજસિંહ ઝાલા હેમાબેન ત્રિવેદી ભાવનાબેન પાટડીયા શહેર પ્રમુખ પરેશભાઈ મઢવી સહિતના બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના વિગેરે તસવીરમાં દ્રશ્ય મન થાય છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!