CHUDA
-
ચુડાનાં ભગુપુર ગામે અનોખી પરંપરા દશેરાનાં બદલે નવમા નોરતે જ રાવણ દહન કાર્યક્રમ
તા.02/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ભગુપુર ગામમાં 72 વર્ષથી એક અનોખી પરંપરા ચાલી રહી છે જ્યાં દેશભરમાં દશેરાના…
-
ચુડા તાલુકાના વેળાવદર ખાતે માઈનોર બ્રિજનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વેળાવદર ગામે ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે કારોલ, ચુડા, ચોકડી, કોરડા સુદામડા રોડ…
-
ચુડા-રામદેવગઢ રોડના રિસરફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું.
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે રામદેવગઢ ખાતે ચુડા, રામદેવગઢ રોડના રિસરફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત…
-
ચુડા તાલુકાના છલાળા ગામે પ્રાથમિક સુવિધા મામલે મહીલાઓએ કલેકટર કચેરીએ રજૂઆત કરી હતી
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાળા ગામે બિસ્માર રસ્તાઓના કારણે ગ્રામજનો ખાસ કરીને મહિલાઓ, ભારે પરેશાન છે…
-
સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે બેઠક યોજાઈ
તા.01/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ વર્ષે ૧૫મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ચુડા ખાતે યોજાશે આ ઉજવણીની પૂર્વતૈયારીઓ અંગે આજે…
-
ચુડા તાલુકાના વેજલકામાં આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયાનો આક્ષેપ!
તા.30/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગ્રામ પંચાયત અને તલાટીને લાંચ નહીં આપતા ગ્રામ પંચાયતના હોદ્દેદારો, તલાટી સામે કાર્યવાહી કરવા અરજદારોની કલેક્ટરને…
-
ચુડામાં નવ ગામોની ધામેલ પરિવારની અનોખી પહેલ: ‘પેઢી આંબા’ થકી સંસ્કૃતિ અને સંબંધોનું સિંચન
તા.21/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાંસ્કૃતિક વારસાનું જતન અને પરંપરાઓને જીવંત રાખવા ચુડા, સાયલા, માળોદ, શેખપર, રામપર, મુળી સહિત નવ ગામોમાંથી…
-
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડાના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેતાં કલેકટર
તા.19/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતોએ પોતાના લાભ માટે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી અનિવાર્ય – કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા…
-
ચુડા ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર અને નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો
તા.10/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચુડા ખાતે ૨૧૫ દર્દીઓએ વિનામૂલ્યે આરોગ્ય સેવાનો લાભ લીધો મિશન “અંત્યોદય”ના સંકલ્પને સાકાર કરવા અને ગ્રામીણ…
-
ચુડા તાલુકાના સોંઠા ગામે ભાજપના નેતાઓ ગરીબોના પ્લોટ પડાવી ગયા – રાજુ કરપડા
તા.30/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સમગ્ર વિગત એ છે કે ગ્રામ પંચાયત દ્વારા સરકારી જમીન નિમ કરી 71 પ્લોટ પાડવામાં આવ્યા…