AMRELIRAJULA

પી.જી.વી.સી.એલ રાજુલા દ્વારા શક્તિ પૂજન કાર્યક્રમ યોજાયો……

.પી.જી.વી.સી.એલ રાજુલા દ્વારા શક્તિ પૂજન કાર્યક્રમ યોજાયો……

યોગેશ કાનાબાર રાજુલા.
રાજુલા શહેરમાં પી.જી.વી.સી.એલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા એક શક્તિ પૂજન નું કાર્યક્રમ રાખવામાં આવેલો વર્ષોની પરંપરા મુજબ રાજુલા શહેરમાં આ કાર્યક્રમ યોજવામાં આવે છે જ્યારે રાજુલા શહેરમાં વીજળીનું પાયો નખાયો અને જે પોલ ઉભો કરવામાં આવેલો એ સ્થળે વર્ષોથી નિયમિત રીતે વીજ કર્મચારીઓ દ્વારા અહીંયા શક્તિ પૂજન કરવામાં આવે છે જ્યાં બ્રાહ્મણ દ્વારા પૂજા અર્ચના અને કંકુ તિલક કરી અને શ્રીફળ વધેરી અહીંયા આ પૂજા અર્ચના કરવામાં આવે છે આ પૂજા અર્ચના કાર્યક્રમમાં તમામ અધિકારીઓ તેમજ તમામ લાઈનમેન સ્ટાફ તેમજ ટેકનીકલ સ્ટાફ તેમજ પી.જી.વી.સી.એલ.ના તમામ કોન્ટ્રાક્ટરો સહિત આ કાર્યક્રમમાં અચૂક પણે તમામ લોકો હાજરી આપે છે ત્યારે આ પરંપરા જાળવી રાખવી અને આ શક્તિ પૂજન એ અમારા માટે એક વિશેષ પૂજા અર્ચના છે તેવું વીજ અધિકારીઓએ જણાવેલ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!