GANDHINAGAR CITY / TALUKO
-
રાજ્યના 5 જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા
કોરોનાની નવી લહેર જાણે આગળ વધી રહી હોય તેમ આજે સૌરાષ્ટ્રમાં વધુ આઠ કેસ ઉમેરાયા છે, જેમાં જૂનાગઢ અને જામનગરમાં…
-
રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર
ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં 2.5 વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના…
-
ગુજરાતભરમાં ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ “ઓપરેશન શિલ્ડ” સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી ********…
-
પ્રવર્તમાન સમયમાં પ્રકૃતિ સંરક્ષણ એ સૌથી મોટી રાષ્ટ્રસેવા છે, જેને શિક્ષકો જ સુપેરે કાર્યાન્વિત કરશે. – ગજેન્દ્રકુમાર જોશી
પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરતા દેશના 120 શિક્ષકોનો સન્માન કાર્યક્રમ સંપન્ન તા. 25 મે, 2025 અને રવિવારે ગાંધીનગર ખાતે ગુજરાત…
-
છાપરા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી ધર્મેશકુમાર ગજ્જરને “ENVIRONMENT CONSERVATION AWARD 2025” થી સન્માનિત કરવામાં આવ્યા
ગાંધીનગરની અર્લીબર્ડ IAS અને જ્ઞાન લાઈવના સહયોગથી ભારતના 14 રાજ્યમાંથી 120 જેટલા પર્યાવરણપ્રેમીઓની પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પસંદગી કરેલ…
-
શિક્ષક શ્રી ચુડાસમા છાયાબેન મોહિતકુમારને અર્લીબર્ડ અને જ્ઞાન લાઈવ આયોજિત એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ- 2025 થી ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવ્યા.
તારીખ 25/ 5 /2025 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મંજુલાબેન ખુશાલ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ચુડાસમા છાયાબેન મોહિતકુમારને…
-
કોરોનાના લક્ષણો જણાય તો તેને આઇસોલેટ કરો : ગુજરાત સરકારની અપીલ
સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ આજે સવારે 11 વાગ્યાની સ્થિતિએ 83…
-
ગુજરાતના 6 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું
ગુજરાતભરમાં વાતાવરણ પલટાયું છે, ત્યારે ગઈકાલે 25 મેના રોજ અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ભારે…
-
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 27 મેના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મ્યુનિસિપલ સંસ્થાઓને ₹3,300 કરોડના ચેકનું વિતરણ કરવામાં આવશે જળ સંસાધન વિભાગ હેઠળ ₹888…
-
ગાંધીનગર જિલ્લાની સેંટ ઝેવિયર હાઇસ્કૂલ શાળાના શિક્ષિકા શૈલા હર્નિશ જોશીનું એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડથી સન્માન.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં ‘હું…









