AHMEDABAD
-
તીર્થધામ દ્વારકામા ડીઝલની કૃત્રીમ અછત મામલે DSO & MAM એલર્ટ મોડમાં
જામખંભાળીયાથી સિનિયર પત્રકાર હિતેન્દ્રભાઇ આચાર્ય જણાવે છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જવા બાબતે માનવસર્જિત બેદરકારી…
-
સંતો-સતીઓ અને શૂરાઓની ભોમકા સૌરાષ્ટ્રમાં એક વિશેષ આયોજન
બાંલભા ના બ્રહ્મલીન સંત શ્રી લહેર મુની જી ની પાંચમી પુણ્ય તિથિ નિમિત્તે ભંડારા અને સંતવાણી નો કાર્યકમ યોજાયેલ _!…
-
જોડીયા વિકસાવવા અને ખેધૂતોને સહાય આપવા થઇ રજુઆત
જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને અનુભવી આગેવાન વશરામભાઇએ જોડીયા ભાંગી રહ્યુ હોઇ ચિંતા વ્યક્ત કરી છે અને વિકાસ…
-
ખેડૂતોની વ્યથાને વાચા આપતા જામનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયુ છે તો તાત્કાલીક સર્વે કરી વળતર આપવુ જરૂરી છે કેમકે હવામાન પલટાથી અસંખ્ય…
-
જામખંભાળીયાના એડવોકેટની અસીલની તરફેણમાં સફળ જહેમત
જમીન મામલાના રેવન્યુ કોર્ટમાં કેસ ચાલતા તે વખતે એડવોકેટ ઉષાબા એચ.જાડેજાની અભ્યાસ પુર્ણ અને જમીન મહેસૂલ કાયદાને સુસંગત રીતે અસલના…
-
AAP યુવા મોરચાનું “ડ્રગ્સથી આઝાદી” અભિયાન શરૂ, રાજ્યભરમાં નશામુક્તિ માટે વ્યાપક આંદોલનની ઘોષણા
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાતમાં વધતા ડ્રગ્સ પ્રસારના મુદ્દે આમ આદમી પાર્ટી યુવા મોરચાએ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. ભાવનગર…
-
કવિની કલ્પના અને લાગણીઓનો શૃંગાર-આ સમન્વયના શબ્દો
કોઇ શાંત કવિને જોયા છે? અંદર ઘુઘવતો સાગર પરંતુ કાંઠે પાતળુ પાણીનુ થર ફેલાય એ દ્રશ્યને માણ્યા છે? કવિ પણ…
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં AAP તમામ 12,000 સીટો પર લડશે: ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં તમામ 12,000 સીટો પર…
-
ઔડાની કડક કાર્યવાહી: કોટેશ્વરના મધુરમિલન આવાસ યોજનામાં નિયમભંગ બદલ 33 મકાનધારકોને નોટિસ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા આવાસ યોજનામાં થયેલા નિયમભંગ સામે કડક વલણ અપનાવતા ગાંધીનગર જિલ્લાના…
-
ગુજરાત વિદ્યાપીઠમાં ‘અનુવાદ: સિદ્ધાંત અને પ્રયોગ’ વિષય પર દ્વિ-દિવસીય રાજ્યસ્તરીય કાર્યશાળા યોજાઈ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિદ્યાપીઠના આદિવાસી સંશોધન કેન્દ્ર ખાતે ‘અનુવાદ:…