GUJARATJETPURRAJKOT

Rajkot: ૭૨-જસદણ વિધાનસભા મતવિસ્તાર માટે બી.એલ.ઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ

તા.૨/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અન્વયે જસદણ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્મા રાઠવાના અધ્યક્ષસ્થાને ૭૨-જસદણ વિધાનસભા મતવિસ્તારના બુથ લેવલ ઓફિસર્સ, સુપરવાઈઝરશ્રીઓ, ઝોનલ ઓફિસરશ્રીનીને મતદાન જાગૃતિ અભિયાન, એબસન્ટી વોટર્સની ખરાઈની વિગત, મતદાન મથકે AMF મુજબની સગવડતાઓ અને “know your polling station” અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી. અને આ સાથે ઉપસ્થિત સર્વેએ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!