BHARUCH
-
ભરૂચ શહેર કોંગ્રેસમાં બગાવત…?
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાર્ટી દ્વારા…
-
ભરૂચ નગર સેવાસદનની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભારે ચહલપહલ જોવા મળી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ નગર સેવાસદનની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભારે ચહલપહલ જોવા…
-
ન્યાયની સિંહગર્જના: એડવોકેટ મુહમ્મદ કાસિમ વોરાની ઐતિહાસિક જીત
ભરૂચ: કાયદાના મેદાનમાં જ્યારે સત્ય અને સત્તા આમને-સામને આવે છે, ત્યારે અંતે વિજય હંમેશા ન્યાયનો જ થાય છે. ભરૂચની…
-
ભરૂચ રાજકારણમાં ભૂકંપ: જીગ્નેશ બ્રહ્મભટ્ટ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા, ચૂંટણી પહેલા ભાજપને ઝટકો
સમીર પટેલ, ભરૂચ ભરૂચના રાજકારણમાં મોટા ફેરફારો વચ્ચે નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં…
-
નબીપુર પોલીસ દ્વારા સંવેદનશીલ ગામોમાં ફ્લેગ માર્ચ, ચૂંટણી પૂર્વે સુરક્ષા વ્યવસ્થા કડક
સમીર પટેલ, ભરૂચ નબીપુર પોલીસ સ્ટેશન હેઠળના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ ગામોમાં કાયદો…
-
ચૂંટણી પૂર્વે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ; ગ્રામીણ આગેવાનોને અપાઈ જરૂરી સૂચનાઓ.
ચૂંટણી પૂર્વે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ; ગ્રામીણ આગેવાનોને અપાઈ જરૂરી સૂચનાઓ. ભરૂચ જિલ્લામાં આગામી ચૂંટણીનો માહોલ…
-
ભરૂચમાં SOGએ 24.95 ગ્રામ સિન્થેટિક ડ્રગ્સ ઝડપ્યું: ‘NO DRUGS’ અભિયાન હેઠળ એક આરોપીની ધરપકડ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં “NO DRUGS IN BHARUCH” અભિયાન અંતર્ગત પોલીસની કાર્યવાહી વધુ સઘન બની રહી છે. આ…
-
₹3.60 કરોડના ચેક બાઉન્સ કેસમાં આરોપી નિર્દોષ જાહેર, પુરાવાની ખામીઓ કારણે કોર્ટનો નિર્ણય
સમીર પટેલ, ભરૂચ ભરૂચ: શહેરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા ₹ 3.60 કરોડના ચેક બાઉન્સ કેસમાં આરોપી પક્ષને…
-
નબીપુર જિલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસ ઉમેદવાર સફદરહુશૈન ગામગોરીએ ભરી ઉમેદવારી, સમર્થકોમાં ઉત્સાહ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા પંચાયત ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. નબીપુર જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવાર…
-
ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સંકળાયેલા પોલીંગ ઓફિસરોની તાલીમનો કાર્યક્રમ યોજાયો
સમીર પટેલ, ભરૂચ ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સંકળાયેલા પોલીંગ ઓફિસરોની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં…









