DAHODFATEPURA

ફતેપુરા તાલુકા વડવાસ પ્રા.શાળા માં આ.શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રતીક દરજીનું શ્રેષ્ઠ કર્મયોગી તરીકે સન્માન કરવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા

રિપોર્ટર-જુનેદ પટેલ

ફતેપુરા તાલુકામાં ૭૭માં સ્વતંત્ર દિવસની તાલુકા કક્ષાની ઉજવણી વાલ્મિકી આશ્રમ શાળા વડવાસ ખાતે ફતેપુરા મામલતદારના અધ્યક્ષસ્થાને  કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા તાલુકાના કર્મનિષ્ઠ કર્મચારીઓ અને તેજસ્વી તારલાઓનું સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું. જેમા ફતેપુરા નગરના મેઇન બજારમાં રહેતા અને વડવાસ પ્રાથમિક શાળામાં આ.શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રતીક દરજીને શ્રેષ્ઠ કર્મયોગી તરીકે સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!