DANG
-
સુબિર ગામમાં આદિવાસી પરિવારના ઘરમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ,આગેવાનો સહાય માટે પહોંચ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સુબિર ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નં. ૮ (નિશાળ ફળિયા) ખાતે રહેતા જમણીબેન માલુભાઈ ચૌધરીનાં…
-
ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્રના સાંગલીથી ગુમ થયેલ દીકરીને શોધી પરિવાર સાથે મિલાપ કરાવ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત પોલીસના “સેવા, સુરક્ષા અને શાંતિ” ના મંત્રને સાર્થક કરતા સાપુતારા પોલીસ સ્ટેશનની ટીમે પ્રશંસનીય કામગીરી…
-
ડાંગ જિલ્લામાં ધામધૂમથી રામનવમીની ઉજવણી, ઠેરઠેર શોભાયાત્રા અને ભંડારાનું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ડાંગ જિલ્લામાં ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લામાં ઠેરઠેર શોભાયાત્રાઓનું આયોજન…
-
વઘઈના ભૂરભેંડી ગામ નજીક ખેરના લાકડા ભરેલ પિકઅપ ગાડી ઝડપાઈ, રૂ. ૨.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત,ચાલક ફરાર..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પેટા:-ખેરના લાકડા ભરેલી બોલેરો પીકઅપ ગાડી મૂકી ચાલક ફરાર,કુલ ૨૬ નંગ લાકડા જપ્ત.. દક્ષિણ ડાંગ વન…
-
ડાંગ જિલ્લામાં ટેન્કર પ્રથાને લઈને વિરોધાભાસ:-નિવેદન એકને એક,જ્યારે હકીકત બીજી!
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ડાંગ જિલ્લામાં પાણી પુરવઠાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. એક…
-
વાંસદાના બ્રેઈનડેડ કૃણાલભાઇ જાદવના હૃદય,લીવર,અને બે કિડનીના દાનથી ચારને મળશે નવજીવન…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ———*કૃણાલનું બાઈક વીજળીના થાંભલા સાથે અથડાતા ગંભીર ઈજા થઈ હતીઃ* ———-*‘અંગદાન મહાદાન’ની ભાવનાને સાકાર કરતો જાદવ…
-
NMC દ્વારા ‘સેવા સેતુ’ કાર્યક્રમનો ૧૧મો તબક્કમાં ૧૩૨૯ લાભાર્થીઓએ સરકારી યોજનાઓનો લાભ લીધો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ એવી નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની લાગણી, માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવાના ઉમદા…
-
સાપુતારાના ટેબલ પોઈન્ટ પર જોખમી સ્ટંટ કરનાર વાહન ચાલકની સાપુતારા પોલીસની ટીમે અટકાયત કરી કાયદાના પાઠ ભણાવ્યા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતનાં પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાપુતારા પોલીસ દ્વારા એક પ્રશંસનીય કામગીરી…
-
ઉત્તર ડાંગ વન વિભાગની સરાહનીય પહેલ:- જંગલી પ્રાણીઓ માટે કૃત્રિમ પાણીના સ્ત્રોતોની વ્યવસ્થા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કાળઝાળ ઉનાળામાં પાણીની અછત દૂર કરવા તળાવો, કુંડ અને ટેન્કર દ્વારા પાણી પુરવઠો,માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા દિશામાં…
-
વઘઇ ખાતે આરટીઓની ખુલ્લેઆમ ઉઘરાણીનો કૌભાંડ? વાહન ચાલકો ત્રાહિમામ,સરકારના પારદર્શિતાના દાવા પોકળ સાબિત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇનાં ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે આર.ટી.ઓ અધિકારીઓ દ્વારા વાહન ચાલકો પાસે તપાસનાં નામે લૂંટ…