DANG
-
નવસારી જિલ્લા પ્રભારી સચિવ આર્દ્રા અગ્રવાલે જળ સંચયના કામો અંતર્ગત એંધલની પર્કોલેશન પીટ પ્રકલ્પની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના પ્રભારી સચિવ આર્દ્રા અગ્રવાલે આજે તેઓની ફિલ્ડ વિઝીટ દરમિયાન ગણદેવી તાલુકાના એંધલ ગામ ખાતે…
-
નવસારી જિલ્લા પ્રભારી સચિવ આર્દ્રા અગ્રવાલે એંધલ ગામની આંગણવાડી અને શાળાની મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના પ્રભારી સચિવ આર્દ્રા અગ્રવાલે ગણદેવી તાલુકાના એંધલ ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર તથા પ્રાથમિક શાળાની…
-
વાસુર્ણા તેજસ્વી ધામ ખાતે ચૈત્ર નવરાત્રિ મહોત્સવમાં મૌન અનુષ્ઠાન સાથે જીવદયા સેવા યજ્ઞનો પુણ્ય લ્હાવો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રકૃતિની ગોદમાં વસેલા ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ગામે ચૈત્ર નવરાત્રિનાં પાવન પ્રસંગે આધ્યાત્મિકતા અને માનવતાવાદી સેવાનો અદ્ભુત…
-
વઘઇ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં પીક-અપ ચોરીનો ભેદ ઉકેલ્યો:- બે આરોપીઓની ધરપકડ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના વઘઇ ટાઉનમાંથી રાત્રિના સમયે ચોરાયેલી પીક-અપ ગાડીના ગુનાનો ભેદ વઘઇ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી…
-
નવસારીના લૂન્સિકુઇ મેદાન ખાતે રૂ. પ.૬ કરોડના ખર્ચે અત્યાધુનિક ‘સ્પોર્ટ્સ અરેના’ અને સિન્થેટિક ટ્રેકનું નિર્માણ પૂરજોશમાં.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરના રમતવીરો, યુવાનો અને રમતગમતના શોખીનો માટે એક અત્યંત આનંદના સમાચાર છે.…
-
ઓપરેશન મિલાપ અંતર્ગત મહારાષ્ટ્રમાં સંપર્કવિહોણા થયેલા ૨૦ મજૂરોનું પરિવારો સાથે સુખદ મિલન કરાવતી ડાંગ પોલીસ….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. આર.એસ.પટેલની ટીમ દ્વારા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી…
-
આહવા તાલુકાના માલેગામમાં બોગસ એનજીઓનો પર્દાફાશ :આદિવાસી ખેડૂતો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ બોરિંગ સબસિડીના નામે પ્રતિ લાભાર્થી દીઠ ₹21,800 વસૂલ્યા; અગાઉની ફરિયાદ છતા તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો.. ડાંગ…
-
ડાંગ જિલ્લામાં અજાણ્યો શખ્સ ખેડૂતની બાઈક લઈ રફુચક્કર.માનમોડી ગામે બીટગાર્ડના નામે ખેડૂત સાથે છેતરપિંડી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કોઈ અજાણ્યાને બાઇક આપતા પહેલા ચેતવા જેવો કિસ્સો ડાંગ જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે. બીટગાર્ડના નામે વિશ્વાસમાં…
-
સાપુતારા વિસ્તારની હોસ્ટેલમાંથી ગુમ થયેલી બાળાઓનો પરિવાર સાથે મિલાપ કરાવતી સાપુતારા પોલીસ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી. ડી.ગોંડલીયાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત હોસ્ટેલમાંથી…
-
CM નો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ! આંખના પલકારામાં અંતરિયાળ પ્રવાસન સ્થળોએ પહોંચી જશો….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ઐતિહાસિક અમદાવાદ-દાંડી હેરિટેજ રૂટ, પારસી ટૂરિઝમ સર્કિટ, સુરત, તાપી, ડાંગ અને નવસારીની ઇકો-ટુરિઝમ સાઇટો અને ધાર્મિક…