GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેનો ફોટો મુકતા બે શખ્સોની અટકાયત 

MORBI:મોરબી ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેનો ફોટો મુકતા બે શખ્સોની અટકાયત

મોરબી જિલ્લા એસઓજી પોલીસે માળીયા તાલુકા વિસ્તારમાં એક ઇસમે બીજાના પરવાનાવાળુ હથીયાર ધારણ કરી ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેના ફોટાવાળો વિડીયો પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનાર તથા હથીયાર પરવાના ધારક એમ બંન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહિ કરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા અન્વયે સોશ્યલ મિડીયામાં હથિયાર વાળા ફોટા/વિડીયોઓ પોસ્ટ કરનાર તથા ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા પોલીસ બેડાને સૂચનાઓ મળી હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન એસઓજી પોલીસે સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામમાં હબીબભાઇ વિરાભાઇ નોતીયારના હથીયાર સાથે ફોટાવાળો વિડીયો અપલોડ કરેલ હોય જેની વોચ તપાસમાં રહી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે એસઓજી ટિમને મળેલ બાતમી આધારે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેના ફોટાવાળો વિડીયો મુકનાર ઇસમનું નામ સરનામુ મેળવી માળીયા ભોળી વાંઢ પાસેથી હબીબભાઇ વિરાભાઇ નોતીયારએ બીજાના પરવાના વાળુ હથિયાર ધારણ કરી ફોટાવાળો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરનાર તથા વલીમામદભાઇ અભરામભાઇ પલેજાએ ફોટાવાળા વિડીયોમાં રહેલ હથિયારના પરવાનેદાર વિરૂધ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!