MORBIMORBI CITY / TALUKO

મોરબી મા વધુ એક દુષ્કર્મનો બનાવ: વિધર્મી યુવકે વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ

મોરબીમાં  ફોટો વાયરલ કરવાની ધમકી આપી વિધર્મીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું : મહિનામાં બીજીવાર ઘટના બનતા ચકચાર 

મોરબીમાં વધુ એક સગીરા સાથે વિધર્મી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવેલાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ચોવનારા બનાવમાં મોરબીના સામાકાંઠે રહેતી સગીરા સાથે કપડાના શોરુમના ચેંજિંગ-રૂમમાં જઈ આપત્તિજનક ફોટાઓ પાડી ત્યાં જ દુષ્કર્મ કરતા આ સમગ્ર બનાવની ભોગ બનનારની માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરવયની છાત્રાનું એક્ટિવા સ્કૂલના પાર્કિંગમાં ફસાઈ ગયા બાદ આ સગીરાંને એક્ટિવાને બહાર કાઢવામાં મદદ કરનારાના મિત્ર જે કાલિકા પ્લોટમાં રહેતો મસ્તુફા દલવાણી સાથે સોશિયલ મીડિયા એપ વડે વાતચીતનો સિલસિલો ચલાવી મળવા બોલાવી અન્ય મિત્ર સાથે મળાવી દુષ્કર્મ આચર્યું હતું.

વધુમાં આ વિધર્મી શખ્સ મસ્તુફા દલવાણી સગીરાના ફોટા દ્વારા બ્લેકમેઈલ કરી અવારનવાર લીવરપુલ રેડીમેઈડ કપડાના શોરૂમમાં તથા એકવાર રવાપર ગામ નજીક આવેલ ફૂડ એન્ડ જોય નામના કાફેમાં બનાવેલ બોક્સમાં સગીરાની સાથે સગીરાની ઈચ્છા-વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.હાલ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટે.ખાતે આ ચોંકાવનારા બનાવ મામલે ભોગ બનનારની માતાની ફરિયાદ પરથી આરોપી મુસ્તુફા દલવાણી રહે. કાલિકા પ્લોટ વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીને પકડવા તપાસનાં ચક્રો ગતિમાન કાર્ય છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!