KUTCHNAKHATRANA

નખત્રાણા તાલુકાના મોટી વિરાણી મા ધાણીપાસાનો જુગાર રમતા આરોપીઓ ને ઝડપી પાડતી નખત્રાણા પોલીસ

1-ઓગષ્ટ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

જુગાર રમતો આરટીઓ એજન્ટ રવિ કુમાર પણ ઝડપાયો

નખત્રાણા કચ્છ :- નખત્રાણા તાલુકાના ઇન્દીરાવાસ વિરાણી મોટી તા.નખત્રાણા મધ્યે જુગાર અંગે રેઇડ કરતા ધાણીપાસા વડે રૂપીયાનો હારજીતનો જુગાર રમતા રવિકુમાર ખેતાભાઇ વણકર(ઉ.વ.૩૨)તે આરટીઓ એજન્ટ,રહે.વિરાણી મોટી,હિરજી મંગા વણકર (ઉ.વ.૩૩)રહે.વિરાણી મોટી,કરીમ સુમાર ખલીફા (ઉ.વ.૨૫) રહે.વિરાણી મોટી,પ્રવીણ નાનજી બુચીયા (ઉ.વ.૩૧) રહે.ભીમપુરા-કોટડા.જુગારીઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલઃ-રોકડ રુ.૧૦,૪૧૦/- તથા ધાણીપાસ નંગ- ૨ કિ.રૂ-૦૦/- તેમજ પ્લાસ્ટીકની ટોર્ચ નંગ-૦૧ કિં.રુ.૫૦/- એમ કુલ રૂપિયા ૧૦,૪૬૦/- નો મુદામાલ પકડી પાડી જુગાર રમતા ઈસમો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!