BHUJKUTCH

ABRSM-કચ્છ જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ ઉપાધ્યક્ષ શ્રી રૂપેશભાઇ સોલંકી રાજ્ય કક્ષાની વિજિલન્સ સ્કોર્ડમાં પસંદગી પામ્યા.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી.

ભુજ તા – ૨૦ માર્ચ : તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા. ૨૬/૦૩/૨૦૨૪ સુધી HSC/SSC બોર્ડની જાહેર પરીક્ષા માટે રાજ્યકક્ષાની વિજિલન્સ સ્કોર્ડ માટે કચ્છ જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગના ઉપાધ્યક્ષ શ્રી રૂપેશભાઈ સોલંકીની સુરેન્દ્રનગર જિલ્લાની વિજિલન્સ સ્કોર્ડમાં પસંદગી થયેલ છે, ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર તેમજ સમગ્ર ABRSM ટીમ-કચ્છ શ્રી રૂપેશભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન સહ ઉત્તરોતર પ્રગતી કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!