GODHARAGUJARATPANCHMAHAL

કાંકણપુર પોલીસ સ્ટેશનના ભ્રષ્ટ્રાચાર અધિનિયમ હેઠળના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પંચમહાલ પેરોલ-ફર્લો સ્કોર્ડ

05/09/2023

નિલેશ દરજી શહેરા

પંચમહાલ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ પંચમહાલ-ગોધરા રેન્જ,ગોધરા તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓ તરફથી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય.જે આધારે પો.સ.ઇ બી.એમ.રાઠોડ પેરોલ ફર્લો સ્કોર્ડ,પંચમહાલ ગોધરાનાઓને હ્યુમન સોર્સીસ દ્રારા બાતમી હકિકત મળેલ કે, કાંકણપુર પો.સ્ટે.એ પાર્ટ નં ૧૧૨૦૭૦૭૮૨૩૦૧૨૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૪૦૯,૪૨૦,૪૬૫,૪૬૮,૪૭૧,૧૧૪ તથા ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ના ભ્રષ્ટ્રાચાર નિવારણ સુધારા અધિનિયમ ૨૦૧૮ની કલમ ૧૩ (૧)(એ),૧૨ મુજબના ભ્રષ્ટ્રાચાર ગુન્હાના કામે નાસતો-ફરતો વોન્ટેડ આરોપી અમૃતભાઇ પુનાભાઇ મછાર રહે.જલાઇ ધૂળેટા તા.ખાનપુર જી.મહિસાગરનાનો મોજે ભૂરાવા વચાર-રસ્તા ઉપર ઉભો હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય જે આધારે પેરોલ ફર્લો સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોકત આરોપી મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની વધુ તપાસ સારૂ કાંકણપુર પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!