GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:ઉનાળા પહેલા વાંકાનેર પંથકમાં મશીનરી થકી ઉડા તળાવો કરવા જિજ્ઞાસાબેન મેર ની મહેનત રંગ લાવી!!!

WANKANER:ઉનાળા પહેલા વાંકાનેર પંથકમાં મશીનરી થકી ઉડા તળાવો કરવા જિજ્ઞાસાબેન મેર ની મહેનત રંગ લાવી!!!

“ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હિત રજૂઆતને સ્થાન કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરીયા એ કરેલ રજૂઆત ના ભાગરૂપે મેસરીયા ઠીકરીયાળા અને રાતડીયા ગામેથી જય ગણેશ કર્યા”

વાંકાનેર પંથકમાં મતદાર પ્રજા કે ખેડૂત મતદારોને સમસ્યા મુકત કાર્ય અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ના સ્થાનિક નેતાઓ દ્વારા વાંકાનેર થી ગાંધીનગર દિલ્હી સુધી રજૂઆત કરી પ્રજાના હિતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વિકાસલક્ષી કાર્યને આજના આધુનિક યુગમાં શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ઝડપી વિકાસને સ્થાન મળે તે પ્રયાસોને ભાગરૂપે વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીગ્નેશાબેન મેર દ્વારા વાંકાનેર પંથકના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને ઉનાળુ પાક ખેડૂતો મેળવી શકે અને પાણીની હાલાકી હળવી થાય તેવા મતદાર પ્રજા અને ખેડૂત હિત રજૂઆતને લઈને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરીયા સમક્ષ રજૂઆત કરેલ જે રજૂઆતને ધ્યાને રાખી કુંવરજીભાઈ બાવળીયા ના માધ્યમથી વિકાસ કાર્યને વેગ મળ્યો હોય તેના ભાગરૂપે વાંકાનેરના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોના તળાવો રાજ્ય સરકારના સિંચાઈ વિભાગની મશીનરી થકી ઊંડા તળાવો સાથે પ્રોટેક્શન દિવાલ મજબૂત કરવાની મંજૂરીની મોર લાગી ગઈ છે જેમાં મેસરીયા ઠીકરીયાળા અને રાતડીયા થી જય ગણેશ કરી દીધા છે ત્યારે સ્થાનિક ગ્રામ્ય વિસ્તારની મુલાકાત તાલુકા પંચાયત ચેરમેન જિજ્ઞાસાબેન મેર જાતે મુલાકાત કરી ખેડૂતોના પ્રશ્નો અને ગામજનોની સમસ્યા અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં વિઝીટ કરતા હોય છે તેમ તારીખ 27 2 2024 ના રોજ પણ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેતા અને તળાવ નજીક નિરીક્ષણ કરતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!