SURAT
-
ગુજરાતનાં માસ્ટરમાઈન્ડે GST નું 8000 કરોડનું આચર્યુ કૌભાંડ !!!
પૂણેમાં જીએસટી વિભાગની તપાસમાં 246 શેલ કંપનીઓ ઊભી કરી ખોટી રીતે ઈનપૂટ ટેક્સ ક્રેડિટ લેવાનું 8000 કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ…
-
સુરતના યુનિવર્સલ ફાઉન્ડેશનની સ્વચ્છતા અને પ્રકૃત્તિ સંરક્ષણ માટે શુભ શરૂઆત: ‘આશરો’
યુનિવર્સલ ફાઉન્ડેશને માતાજીની આરાધનાના પ્રતિક ગરબાને ‘પંખીનો આશરો’ બનાવ્યો નવરાત્રિમાં ગરબાને નજીકના વૃક્ષે બાંધી બારેમાસ માતાજીની આરાધના કરો: યુનિવર્સલ ફાઉન્ડેશનની…
-
ભાજપના કોર્પોરેટરે આપઘાતનો પ્રયાસ કર્યો !!!
સુરતમાં ભાજપનાં કોર્પોરેટર દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂર્વ શાસક પક્ષનાં નેતાએ અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે. લિંબાયતના…
-
સિવિલ ડિફેન્સ-અમરોલી ડિવિઝન દ્વારા લોકજાગૃત્તિ માટે તાપી નદી સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
સેફ્ટીના સાધનો સાથે જીવના જોખમે પ્રથમ વખત નદીના પુલ ઉપર નોન બેરીકેટ એરીયામા બે કિમી અંતરમાં અને નીચે તાપી શુદ્ધિકરણ…
-
લેન્ઝિંગ નવીન ફાઇબર સોલ્યુશન્સ સાથે સુરત એક્સ્પોમાં ઉદ્યોગ સંબંધોને મજબૂત બનાવે છે
સુરત, ઓગસ્ટ 2024, લાકડા-આધારિત સ્પેશિયાલિટી ફાઇબર્સના અગ્રણી વૈશ્વિક ઉત્પાદક, લેન્ઝિંગ ગ્રૂપે, સુરતમાં યાર્ન્સ એક્સ્પોની 6ઠ્ઠી આવૃત્તિમાં સફળતાપૂર્વક તેની ભાગીદારી પૂર્ણ…
-
કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવા માટે તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાની આગેવાનીમાં કલેક્ટરને આવેદન અપાયું
કામરેજ તા.પં.વિપક્ષ નેતા જે.ડી. કથીરિયાની આગેવાનીમાં આજરોજ કામરેજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ વિવિધ સોસાયટીઓના પ્રમુખશ્રીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહીત મોટી…
-
આમ આદમી પાર્ટીએ ડ્રગ્સના દૂષણને ખતમ કરવા માટે સુરત ખાતે ‘ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો’ કાર્યક્રમનું આયોજન કર્યું.
‘આપ’ નેતા ગોપાલ ઇટાલીયા અને રાકેશ હિરપરાની આગેવાનીમાં ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો કાર્યક્રમનું આયોજન થયું. આજે ગુજરાતમાં હજારો બાળકો ડ્રગ્સના…
-
સુરતમાં સુવાલી દરિયાકાંઠેથી મળ્યું 5 કરોડનું ચરસ મળી આવ્યું
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા બાદ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. સુરતના સુવાલી દરિયા કિનારેથી 5 કરોડનું અફઘાની…
-
સુરતના દરિયા કિનારેથી 1 કરોડથી વધુની કિંમતનું ચરસ ઝડપાયું છે.
ગુજરાતમાંથી ડ્રગ્સ મળવાની ઘટના હવે છાશવારે બનતી હોવાનું સામે આવે છે. રાજ્યનો દરિયાકિનારો ડ્રગ્સ-ચરસ ઝડપવાનું એપી સેન્ટર બન્યું હોય તેમ…
-
સુરતના એડી.ચીફ જજ અને વેસુના P.Iને કોર્ટ હુકમના તિરસ્કાર બદલ સુપ્રીમ કોર્ટે દોષી ઠેરવ્યા
વેસુ પોલીસમાં નોંધાયેલા ઠગાઈ કેસમાં આરોપીને સુપ્રિમ કોર્ટમાંથી વચગાળાના આગોતરા જામીન મેળવ્યા હોવા છતાં તેની ધરપકડ કરી સુરતની એડીશ્નલ ચીફ…









