SURENDRANAGAR
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢી મુળ માલીકને પરત કર્યાં.
તા.23/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ મોબાઇલ નંગ 10 કિ.રૂ.2,05,764 નો મુદ્દામાલ શોધી કાઢી તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત આપ્યા., ભારત…
ચોટીલા પ્રાંત અધિકારીએ વિધાનસભામાં ડિજિટાઇઝેશન કામગીરી પૂર્ણ કરનાર BLO નું સન્માન
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેકટર ચોટીલા એચ. ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ૬૩- ચોટીલા…
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત કોઝવે સુધીનો મહત્વનો રોડ આર.સી.સી. 8 કરોડના ખર્ચે બનશે
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નવા સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત કોઝવે સુધીના માર્ગના વિકાસનું કામ ઝડપી ગતિએ ચાલી…
ધાંગધ્રા ઘાટ દરવાજા નજીક બુટ ચંપલના સ્ટોલમા મોડી રાત્રે લાગી આગ
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા ખાટ દરવાજા પાસે ચંપલનો સ્ટોલ લગાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા જેમાં…
સુરેન્દ્રનગરના ભકિતનંદન સર્કલ પાસે પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વઢવાણ 80 ફૂટ રોડ પર ભક્તિનંદન સર્કલ પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં મોટા…
ધ્રાંગધ્રા તાલુકાનાં ગંજેળા અપ્રોચ રોડની રિસરફેસીંગ કાર્ય કરાયું
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે ગુજરાત સરકારનું…
મુળી મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર ઓફિસના નવું સંકુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અંદાજે રૂ.4.40 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલું આ સંકુલ તાલુકાના લોકોની સુવિધામાં વધારો કરશે, સુરેન્દ્રનગર જિલ્લાના…
સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં ખિસ્સા કાતરૂ તત્ત્વોનો ત્રાસ વધતા મુસાફરોમાં રોષ ફેલાયો.
તા.19/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં આવેલા મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં અવારનવાર મુસાફરોના ખીસ્સા હળવા થવાની ઘટનાઓ બનતી હોવાથી આસપાસના…
વઢવાણ તાલુકાના ખારવા- ગોમટા બલદાણા રોડ પર નવા માઈનોર બ્રિજની કામગીરીનો શુભારંભ
તા.19/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત અને લોકો માટે વધુ…
ધ્રાંગધ્રા ખાતે આવતીકાલે સવારે ૭ કલાકે સરદાર @૧૫૦ યુનિટી માર્ચનું આયોજન
તા.19/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર એકતા પદયાત્રાની તૈયારીઓનું નિરીક્ષણ કરતાં પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, ભારત રત્ન, લોખંડી પુરુષ અને આઝાદ ભારતના…










