DHRANGADHRASURENDRANAGAR

ધ્રાંગધ્રા પાલિકામાં આવકના, જન્મ મરણ દાખલા અને સરકારી યોજના માટેના દાખલા લેતી વખતે જરૂરી પુરાવા રજૂ કરવા પડશે.

તા.18/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકાને લાબા સમયથી બે હજાર થી વધુ શહેરી જનો પાસેથી પાણી લાઈટ શિક્ષણ સહીતના વેરાના એક કરોડથી વધુ રૂપિયા બાકી છે ત્યારે નગરપાલિકા દ્વારા વેરા વસુલાત કરવા માંટે કામગીરી કરવા છતા બાકી ટેક્ષ નહી ભરતા નગરપાલિકા દ્વારા બાકી દારો સામે કડકમા કડક કામગીરી શરૂ કરી નગરપાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ કરીને આવકના દાખલા જન્મ મરણ દાખલા અને સરકારી યોજના માટેના દાખલા લેવા માટે હવે વેરો, ભર્યાની પોહચ, રેશનકાર્ડની ઝેરોક્ષ, આવકના દાખલાની ઝેરોક્ષ આપ્યા બાદ આપવામાં આવશે તેમ સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો ત્યારે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે બાકી દારો઼એ ટેક્ષ ભયાઁની પોહચ સાથે રેશનકાર્ડની ઝેરોક્ષ, આધાર કાર્ડની ઝેરોક્ષ,રજુ કરશે તોજ દાખલા આપવામાં આવશે જેમ કે શહેરના વિકાસ અને શહેરીજનો સારી સુવીધા અને જીલ્લા એકમાત્ર ધ્રાંગધ્રા રોજે રોજ પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે સારી સુવીધા મેળવવા માટે ટેક્ષ ભરવા મા આવે તોજ તે પૈસાથી વિકાસ કામગીરી કરી શકાય સૌવનાના સહકાર દ્વારા આપણે શહેરનો, વિકાસ કરીએ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!