GIR GADHADAGIR SOMNATH

કોડીનાર સર્વેલન્સ સ્ક્વોડ નો સપાટો ઘાંટવડ ગામ નો આરોપી વિદેશી દારૂ નાં ૪૧૨૪૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાડી કાયદેસર કાર્યવાહી કરી

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.17

કોડીનાર સર્વેલન્સ સ્ક્વોડ નો સપાટો ઘાંટવડ ગામ નો આરોપી વિદેશી દારૂ નાં ૪૧૨૪૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાડી કાયદેસર કાર્યવાહી કરી

 

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.મયંકસિંહ ચાવડા તથા ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.યુ.મસી નાઓએ પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના

આપવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એ.ભોજાણી ના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી

કોડીનાર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર આર.એ.ભોજાણી તથા ડી-સ્ટાફ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ પી જે બાટવા સાહેબ તથા પો.હેડ.કોન્સ. હિતેષભાઇ મુળાભાઇ તથા લલીતભાઇ બાવકાભાઇ તથા ગોપાલસિહ દિપસિહ તથા પ્રકાશભાઇ પુનાભાઇ તથા વિશાલભાઇ અભેસિહભાઇ તથા પો.કોન્સ. કૃપાલસિંહ અતુલસિંહ તથા જગદીશભાઇ રામસીંગભાઇ તથા વિક્રમભાઇ હમીરભાઇ તથા ઇમ્તીયાઝભાઇ ભીખુભાઇ તથા વિશાલભાઇ ભાવસિંહભાઇ તથા હંસાબેન બાલુભાઇ એ રીતે પોલીસ સ્ટાફના માણસો સાથે કોડીનાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન કૃપાલસિંહ અતુલસિંહ તથા ઇમ્તીયાઝભાઇ ભીખુભાઇ તથા જગદીશભાઇ રામસીંગભાઇ તથા વિક્રમભાઇ હમીરભાઇ તથા ગોપાલસિંહ દિપસિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે ઘાંટવડ ગામે નવાપરા વિસ્તારમા રહેતો ગોપાલસિંહ કનુભાઇ ઉર્ફે કલાભાઇ ગોહિલ રહે ઘાંટવડ વાળાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનથી ભારતીય બનાવટના વિદેશી દરૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ-૧૨ કિ.રૂ.૩૬૨૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/-મળી કુલ રૂ.૪૧૨૪૦/- ના મુદામાલ સાથે મળી આવેલ હોય જેથી કોડીનાર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૨૨૩૦૭૧૭/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(ઇ), ૮૧ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે કબ્જે કરેલ મુદામાલ- (૧) રોયલ ચેલેન્જ ફિનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની કાચની બોટલ નંગ-૬૨ કિ.રૂ.૩૨૨૪૦/- (૨) સીગ્રામ ઇમ્પેરીયલ બ્લુહેન્ડ પીકેડ ગ્રેઇન વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની કાચની બોટલ નંગ-૧૦ કિ.રૂ.૪૦૦૦/- (૩) વન પ્લસ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/-મળી કુલ મુદામાલ કિં.રૂ.૪૧૨૪૦/-

આરોપીઓ (૧) ગોપાલસિંહ કનુભાઇ ઉર્ફે કલાભાઇ ગોહિલ રહે. ઘાંટવડ તા.કોડીનાર (૨) પકડવાનો બાકી મહેશભાઇ ઉર્ફે લાલો ખાટુભાઇ ગોહીલ રહે.ઉમેજ તા.ઉના

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!